(SHORT VIDEO OF GURUPURNIMA)

Описание к видео (SHORT VIDEO OF GURUPURNIMA)

गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः ।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॥
આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. ત્યારે સરગમ કલબ સંચાલિત અમારી શાળા અનિલ જ્ઞાન મંદિર અને સ્વસ્તિક ગર્લ્સ હાઇસ્કૂલ માં તા.21/07/2024 ગુરુપૂર્ણિમા ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી.જેમાં અમારી શાળા ના આચાર્યા શ્રી છાયાબેન દવે ના માર્ગદર્શન અને અને શિક્ષક ગણ ના સહકાર દ્વારા ઉજવણીના ભાગરૂપે ધોરણ 3 થી ૧૨ ના વિદ્યાર્થીઓએ સુંદર રીતે અલગ અલગ થીમ પર વર્ગ સુશોભન કરેલ .જેમાં વાલીપૂજન અને શિક્ષકોનું પૂજન વિદ્યાર્થીઑ દ્વારા કરવામાં આવેલ હતું . આ ઉજવણી ના ભાગરૂપે સ્પર્ધાઑ નું આયોજન કરેલ , નંબર મેળવેલ બાળકોને પ્રમુખશ્રી ગુણવંતભાઈ ડેલાવાળા અને આચાર્યાશ્રી છાયાબેન દવે એ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

Комментарии

Информация по комментариям в разработке