ગામડાં નું જીવન ધર કામ ખેતી કામ 🌾 || ખેડૂત જીવન

Описание к видео ગામડાં નું જીવન ધર કામ ખેતી કામ 🌾 || ખેડૂત જીવન

ગામડાં નું જીવન ધર કામ ખેતી કામ 🌾 || ખેડૂત જીવન

🌟આપ બધા નું મારી આ ચેનવ માં સ્વાગત છે મારું નામ સુરેશ ખેડૂત છે અને હું છાશિયા ગામ માં રહે છે. વ્યવસાય હું ખેતી સાથે જોડાયેવું છે અને ધરતીપુત્ર હોવાનો મને ગર્વ છે. હું જે રોજ બરોજ ના મારી ખેતી અને પશુપાલન ના કામકાજ કરું છું એ બધા વિડીયો તમને મારી આ ચેનલ ખંતીલો ખેડૂત માં જોવા મળશે. ખેતી વિષે ની અવનવી માહિતી હોય કે પછી પશુપાલન ને લગતી બાબતો હોય બધું જ તમને મારી ચેનલ માં જોવા મળશે.

Our Channel Topics:

ખેતી
સફળ ખેતી
ગુજરાત નો ખેડૂત
ખેડૂત સહાય
આધુનિક ખેતી
ખેડૂત ની વાતો
પશુ પાલન
ગામડા નું જીવન ખેડૂત નું જીવન
Gujarati Farmer
Farming In Gujarati
Farming Technology
Pets and Animals Gujarat
organic Farm In Gujarat

મારી આ ચેનલ માં જોડવા બદલ આપ બધા નો ખુબ આભાર જો મારા દ્વારા મુકવામાં આવતા વિડીયો તમને ગમતા હોય તો ચેનલ ને Subscribe કરવાનું ભૂલશો નહી અને સાથે સાથે Bell નું બટન પણ દબાવી દેજો જેથી કરી ને મારા નવા વિડીયો ની જાણ સૌથી પહેલા તમને થાય

Комментарии

Информация по комментариям в разработке