ભારતની આઝાદી માટે બલિદાન આપનાર ગુજરાતના વીરોની ગાથા | Good News Gujarat | Ep.205

Описание к видео ભારતની આઝાદી માટે બલિદાન આપનાર ગુજરાતના વીરોની ગાથા | Good News Gujarat | Ep.205

ભારતની આઝાદી માટે અનેક લોકોએ યોગદાન અને બલિદાન આપ્યું લાખો લડવૈયાઓએ આઝાદી મેંળવવા પોતાનુ લોહી રેડી‌ દીધુ.દેશના એવા અને ગુજરાતના પણ એવા કેટલાય નામી-અનામી વિરો છે ,જેમને બલિદાન આપ્યું પણ તેમનું નામ લોકમુખે નથી ,લોકો તેમને જાણતા નથી .ગુજરાતના આવા જ કેટલાક આઝાદીના અનસંગ હીરોઝ વિશે આવો આજે જાણીએ.
#ddnewsgujarati

For more Latest News Updates:

YouTube    / ddnewsgujarati  
Twitter   / ddnewsgujarati  
Telegram https://t.me/ddnewsgujarati
Facebook   / ddnewsgujarati  
Instagram   / ddnewsgujarati  
Website http://ddnewsgujarati.com/

Stay Safe, Stay Updated

Комментарии

Информация по комментариям в разработке