લખમણ કાકા ની 100 % ઓરીજનલ રેસીપી | મેથી પાણી નું શાક | મેથી પાણી નો પોગ્રામ | methi pani recipe |😋👌

Описание к видео લખમણ કાકા ની 100 % ઓરીજનલ રેસીપી | મેથી પાણી નું શાક | મેથી પાણી નો પોગ્રામ | methi pani recipe |😋👌

#rasoinoraja #methi_pani_recipe #green_Fenugreek_vegetable #મેથી_પાણી_નું_શાક #મેથી_પાણી #ગુજરાતી_રેસીપી

કેમ છો દોસ્તો.. ? Rasoi No Raja Gujrati cook ચેનલ માં આપનું સ્વાગત કરું છું આશા છે તમે આનંદ માં હશો અને પ્રાથના કરું છું ભગવાન તમને દરરોજ ખુશ અને તંદુરસ્ત રાખે, વિશ્વાસ છે તમે મારા બધાજ વિડિઓ પુરા જોતા હશો અને દરેક વિડિઓ ની જેમ આ વિડિઓ પણ પૂરો જોશો, અને વિડિઓ પસંદ આવે તો Like કરવાનું ના ભુલતા તમારા બધાજ મિત્રો સાગા સબંધી ને વિડિઓ share કરજો સાથે Comment કરી તમારો અનુભવ કહેજો,તમે ક્યાં શહેર અથવા ક્યાં ગામ થી જુઓ છો તે કહેજો, તમને કેવા વિડિઓ અને કઈ રેસીપી પસંદ છે તે comment માં જરૂર જણાવજો,
જો આપ ચેનલ પર નવા હોઇ અને ચેનલ ને SUBSCRIBE ના કરી હોય તો ચેનલ ને SUBSCRIBED કરી બેલ પર પ્રેસ કરી All પર ક્લિક કરી દેજો એટલે તમને મારા બધાજ વિડિઓ ની માહિતી મળતી રહે , ખૂબ ખૂબ આભાર ❤️🙏🏻❤️
*************************
ડાંખરા ઝીલ મુકેશ ભાઈ
ગામ ~ મોખડકા
તા.. ~ પાલીતાણા
જી..~ ભાવનગર

મારા વિડિઓ એકવાર તમને વધુ ના પણ ગમે પણ વિડિઓ માં બતાવેલી રેસીપી ગેરેન્ટી સાથે કહું છું કે એકવાર રીતે રેસીપી બનાવશો તો ખૂબ પસંદ આવશે, એકદમ પરફેક્ટ માપ થી સ્વાદિષ્ટ વાનગી બનશે, વિડિઓ કરતા તમને વિડિઓ માં બનાવેલી અને લખી આપેલી રેસીપી જોરદાર હશે અને સારી બનશે તેની હું ખાતરી આપું છું,

વિડિઓ માં બતાવેલી રેસીપી 50 માણસો માટે છે અને આ લખી આપેલી રેસીપી 10 લોકો માટે છે .
ગુજરાતી મા 👇

500 gm ટામેટા
400 લીલા કાંદા
400 લિલી મેથી ના પાંદ
150 gm લીલું લસણ
100 gm લીલા ધાણા
50 gm આદુ
સ્વાદ પ્રમાણે લીંબુ
મીઠા લીમડાના પાંદ
600 ગ્રામ સીંગતેલ
250 ગ્રામ શેકેલા
સીંગદાણા
150 ગ્રામ કાજુ ના ટુકડા
100 ગ્રામ ગાંઠિયા
સ્વાદ પ્રમાણે ગોળ
20 ગ્રામ કાશ્મીરી મરચું પાઉડર
20 ગ્રામ ધાણાજીરું પાઉડર
10 ગ્રામ લાલ મરચું પાઉડર
10 ગ્રામ આખું જીરું
10 ગ્રામ હિંગ
10 ગ્રામ તજ,બડીયા, પાઉડર
1 ચમચી હળદર
સ્વાદ પ્રમાણે મીઠું
જરૂર પ્રમાણે પાણી.

નોંધ - આ મેથી પાણી નું શાક બાજરાના રોટલા સાથે ખાઈ શકાય છે. રોટલા ચોળીને પણ ખાઈ શકાય છે. મેથી જ્યારે પાણી માં ઉકાળો ત્યારે બરાબર ઉકાળવુ તોજ આ મેથી પાણી ના શાક નો સ્વાદ સારો આવશે . આ મેથી પાણી ના શાક માં સૂકું લસણ ની આખી કળી પણ નાખી શકો છો. અને લીલા મરચા પણ એડ કરી શકો છો. આ મેથી પાણી નું શાક દાળ જેવું બનાવવું. રીત જોવા માટે વિડિઓ જુઓ.

recipe in English 👇

The recipe shown in the video is for 50 people and this written recipe is for 10 people.

500 gm tomato
400 green onions
400 lily fenugreek leaves
150 gm green garlic
100 gm green coriander
50 gm ginger
Lemon to taste
Curry leaves
600 grams of peanut oil
250 grams roasted
Peanuts seeds
150 grams of cashew nuts
100 grams of gathiya
Jaggery to taste
20 grams of Kashmiri chili powder
20 gm Coriander powder
10 grams red chili powder
10 grams of whole cumin seeds
10 grams of asafoetida
10 grams of cinnamon, star anise, powder
1 teaspoon of turmeric
Salt to taste
Water as needed.

Note - This fenugreek water vegetable can be eaten with millet rota. Rotala can also be eaten sliced. When you boil fenugreek in water, if you boil it properly, then this fenugreek vegetable will taste better. You can also put a dry garlic in this fenugreek water vegetable. And green chillies can also be added. Make this fenugreek water like vegetable dal. Watch the video to see how.

ગારીયાધાર નું ફેમસ મેથી પાણી નું શાક | મેથી પાણી નું શાક બનાવવાની રીત | મેથી પાણી | મેથી પાણી રેસીપી | methi Pani recipe | methi Pani | methi Pani nu shak | methi Pani nu shak banavani rit |

Disclaimer::

If any content owner has any problem with my video, please send me a direct message on Instagram, facebook, Youtube, or other social media and will remove my video, but please do not copyright the author/content author of the video. are you 🙏🙏❤️❤️

Комментарии

Информация по комментариям в разработке