Hayaan's Mundan Sanskar / મુંડન સંસ્કાર । चूड़ाकरण संस्कार । બાબરી

Описание к видео Hayaan's Mundan Sanskar / મુંડન સંસ્કાર । चूड़ाकरण संस्कार । બાબરી

Music: Swallow

હયાનના મુંડન સંસ્કાર.

‘સંસ્કાર’ શબ્દનો અર્થ ઘણો જ ગહન અને વિસ્તૃત છે. સમ’ અર્થાત્ યોગ્ય કે સારું અને કૃ અર્થાત્ કરવું. સમગ્ર શબ્દનો અર્થ થાય છે – ‘યોગ્ય બનાવવું’, ‘સારું કરવું’.
હિન્દુ ધર્મના સોળ સંસ્કારો માટે વ્યાસ સ્મૃતિમાં એક શ્લોક છે

गर्भाधानं पुसवनं सीमन्तो जातकर्म च नामक्रिया
निष्क्रमणो अन्नप्राशनं वपनाक्रिया ।
कर्णवधो व्रतोदेशो वेदारंभक्रियाविधिः केशान्तः स्नानमुद्धोहो
विवाहग्नि परिग्रहः प्रेताग्निसंग्रहश्ये ति संस्कारोः षोडशः स्मृताः ॥

(૧) ગર્ભાધાન (૨) પુંસવન (૩) સીમંતોન્નયન (૪) જાતકર્મ (૫) નામકરણ (૬) નિષ્ક્રમણ (૭) અન્નપ્રાશન (૮) ચૌલકર્મ (૯) કર્ણવેધ (૧૦) ઉપનયન (૧૧) વેદારંભ (૧૨) સમાવર્તન (૧૩) લગ્ન (૧૪) વાનપ્રસ્થ (૧૫) સંન્યસ્ત (૧૬) અંત્યેષ્ટિ.

ચૌલ સંસ્કારને ચૂડાકરમ સંસ્કાર પણ કહે છે. ચૂડા એટલે માથાના વાળનો સમૂહ. બાળકના જન્મ પછી માથાના બધા વાળ પ્રથમ વખત દૂર કરવામાં આવે છે. આ રીતે મુંડન કરવાની પ્રક્રિયાને ચૌલ સંસ્કાર કહે છે. મુંડન સંસ્કારથી બાળકને થતા ફાયદાઓ જાણવા માટે વિડીયો અંત સુધી જોવા વિનંતી🙏.

Комментарии

Информация по комментариям в разработке