વિદાય।। શિક્ષકો અને બહેનની બદલી થતા ચોધાર આંસુએ આપી વિદાય નારણપર બાળકો અને ગ્રામજનોએ આપી વિદાય।।

Описание к видео વિદાય।। શિક્ષકો અને બહેનની બદલી થતા ચોધાર આંસુએ આપી વિદાય નારણપર બાળકો અને ગ્રામજનોએ આપી વિદાય।।

વહાલા શિક્ષકોની વસમી વિદાય।। બદલી થતા ગ્રામજનો બાળકો બહેનો વાલીઓ ધ્રુસકે ધ્રુસકે રડી આપી વિદાય।।
*ૐ શ્રી જય હંસ નિર્વાણ સાહેબ.....જીવન કંઇક આવું જીવવામાં મજા છે, જ્યાં પણ ઉપસ્થિત હો ત્યાં તમારી હાજરીનો અહેસાસ થાય. બાકી જીવન તો પશુ અને અન્ય જીવોનું પણ છે. ભોગ, નિંદ્રા અને આહાર દરેક જીવ માટે સામાન્ય છે. આપણે આ વ્યક્તિ ઓ માંથી કોઈને પણ ઓળખતા નથી. તેમ છતાં આપણી પાંપણ પણ ભીની થાય એવો પ્રેમ અને લાગણી આ ગામ વાશીઓ અને બાળકો ની પ્રત્યક્ષ દેખાય છે. બેન અને ભાઈ બન્ને વ્યક્તિઓ દરેક ના હૃદય માં વસવાટ કરીને વિદાય થાય છે. તેવું આ વીડિયો પરથી પ્રતીત થાય છે. જીવન મનુષ્ય ને લાયક એવું જીવો, પેટ તો દરેક જીવ ભરે છે. ખૂબ ખૂબ અભિનંદન આ ભાઈ સાહેબ ને અને બેનને પણ કે જેમણે નારણપર ગ્રામ વાશિઓ પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. સાથે સાથે ગામ વાસીઓ ને પણ અભિનંદન કે જેમણે આ વ્યક્તિ ઓ ના વ્યક્તિત્વ ની કદર કરી છે..... કોળીઠાકોર સમાજ ના ભાઈઓ બહેનો અને વહાલા ગ્રામજનો પ્રત્યે નો પ્રેમ અને શિક્ષકોની મહેનત અને લાગણી આજે વિદાય આપતા દેખાય છે।। જય હો

Комментарии

Информация по комментариям в разработке