ભૂચર મોરી - અહીં ખેલાયું હતું ગુજરાતનાં ઈતિહાસનું સૌથી મોટું ધિંગાણું આજે પણ અહીંની માટી લાલ છે

Описание к видео ભૂચર મોરી - અહીં ખેલાયું હતું ગુજરાતનાં ઈતિહાસનું સૌથી મોટું ધિંગાણું આજે પણ અહીંની માટી લાલ છે

ભૂચર મોરી - અહીં ખેલાયું હતું ગુજરાતનાં ઈતિહાસનું સૌથી મોટું ધિંગાણું આજે પણ અહીંની માટી લાલ છે


#ભૂચરમોરી
#ધ્રોલ
#ભૂચરમોરીનુંયુદ્ધ
#પાણીપત
#ગુજરાતનોઈતિહાસ
#જામનગરનોઈતિહાસ
#નવાવગરનોઈતિહાસ
#ગુજરાતદર્શન
#ધ્રોલનુંયુદ્ધ
#ભૂચરમોરીઈતિહાસ
#મિર્ઝાઅઝીઝકોકા
#સૌરાષ્ટ્રનીરસધાર
#ઝવેરચંદમેઘાણી
#BHUCHARMORIYUDDHA
#BHUCHARMORI
#BHUCHARMORIBATTLE
#BHUCHARMORIEXPLORE
#BIGGESTFIGHTOGGUJRAT
#PANIPATOFGUJRAT
#BHUCHARMORIHISTORY
#JAMNAGAHISTORY
#NAVANAGARHISTORY
#JAMSATAJI
#JAMAJAJI
#AZADPANCHHI
#AZADGOHILVLOGS




નમસ્કાર મિત્રો ,

આજે મારે તમને દર્શન કરવા લઈ જવાં છે ધ્રોલ ખાતે આવેલ ભૂચર મોરી ના રણમેદાન નાં
દોસ્તો કહેવાય છે કે ગુજરાતનાં ઈતિહાસમાં સૌથી મોટું ધિંગાણું જો કોઈ થયું હોય તો એ હતું ભૂચર મોરીનું ધિંગાણું
તો આવો આપણે આજે એ આખા રણમેદાન નાં દર્શન કરવા માટે જવું છે અને આજેય ત્યાં ઊભેલા ઐતિહાસિક પાળિયાઓના પણ દર્શન કરવા છે


સ્થળ - ભૂચર મોરી યુદ્ધ ક્ષેત્ર ( મૂળ ધ્રોલ )

તા - ધ્રોલ

જિ - જામનગર



- ધન્યવાદ

Комментарии

Информация по комментариям в разработке