છારીયા કબીર મંદિર સાધુશ્રી અજયદાસજી સાહેબ ના આંગણે પરમાત્મા સદગુરુ કબીર સાહેબ ની આનંદ આરતી તેમજ ....

Описание к видео છારીયા કબીર મંદિર સાધુશ્રી અજયદાસજી સાહેબ ના આંગણે પરમાત્મા સદગુરુ કબીર સાહેબ ની આનંદ આરતી તેમજ ....

કબીર મંદિર છારીયા સાધુશ્રી અજયદાસજી સાહેબ ના આંગણે " આરતદાસ સાહેબ ની તેરમી પુણ્યતિથિ" નિર્મિતે પરમાત્મા સદગુરુ કબીર સાહેબ ની આનંદ આરતી તેમજ ધ્વજા રોહણ અને સત્સંગ નો લાઇવ કાર્યક્રમ : તા.૨૨/૧૦/૨૦૨૪ ના મંગળવાર ના રોજ પૂજ્ય સંતો મહંતો
લહરતારા ધામ સાંકલી (ચંચેલાવ) ના પરમ પૂજ્ય મહંત શ્રી પ્રેમપ્રકાશદાસજી સાહેબ ગુરુ શ્રી ચેતનદાસજી સાહેબ ના વર્દ હસ્તે રાખવામાં આવેલ હતો જેમાં સંતો મહંતો ભાવિક ભક્તજનો સગા સ્નેહીઓ તમામ પધાર્યા હતા જેમ કે
પી.કે બારીઆ સાહેબ (ભાથવડા )
ઉર્વશીબેન સી પટેલ (ટ્રસ્ટીશ્રી લહરતારા ધામ )
સંજયભાઈ (સાંકલી પ્રિન્સીપાલ ) સ્ટાફગણ સાથે
અલ્પેશભાઈ (જાફરાબાદ પ્રિન્સીપાલ )
કમલસિંહ (લહરતારા ધામ મંત્રી )
ચંદનદાસ (ગામડી )
સુક્રિતદાસ સાહેબ (ભામેયા વાળા )
જગવંદન દાસ સાહેબ (અસાયડી વાળા )
સવાદાસ સાહેબ (ગજાપુરા)
ભગવાનદાસ સાહેબ (જાંબુડી છારીયા )
આરતદાસ સાહેબ ની તેરમી પુણ્યતિથિ નિર્મિતે
@પ્રેમપ્રકાશ_સાહેબ_આરતી
#ચેતનદાસ_આરતી


: સંગીતકાર :-
ગણપતદાન પટેલ (G.C PATEL )
કલાવૃદ ભામેયા તમામ
@kabirsinghshorts
@KabitasKitchen
@kabirkprank7
@DrJahangirKabir
@RaihanKabiryt
@KabirHimmi
@santkabirbhajansonotek2061
@itskabirrr007
@santkabirbhajansonotek2061
@BobonSantoso
@SantaFeKlanOfficial
@SandeepSeminars
@BobonSantoso
@sadhguru
@love_guru_161

Комментарии

Информация по комментариям в разработке