Shiv Yatra of Shivling to be installed in temple of Valinath Mahadev at Tarabh reaches Ahmedabad

Описание к видео Shiv Yatra of Shivling to be installed in temple of Valinath Mahadev at Tarabh reaches Ahmedabad

Shiv Yatra of Shivling to be installed in temple of Valinath Mahadev at Tarabh reaches Ahmedabad

#Ahmedabad #Gujarat #Mahadev

સમસ્ત રબારી સમાજની આસ્થાના પ્રતીક સમાન તરભ ખાતે વાળીનાથ મહાદેવના નવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે... ત્યારે મંદિરમાં સ્થાપિત થનાર શિવલિંગની શિવયાત્રા અમદાવાદ ખાતે આવી પહોંચી... શિવયાત્રાને રબારી સમાજ સહિત વિવિધ સમાજના લોકો તરફથી સારો આવકાર આપવામાં આવી રહ્યો છે.... 13 દિવસ સુદી શિવયાત્રા અમદાવાદમં ભ્રમણ કરશે... ત્યારબાદ 13 જાન્યુઆરીના રોજ GMDC ગ્રાઉન્ડ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવશે... વાળીનાથ ખાતે સ્થાપિત થનાક શિવલિંગે 12 જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા પૂર્ણ કરી છે.... હવે 22 ફેબ્રુઆરીના રોજ તરભ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ શિવલિંગને ભવ્ય અને દિવ્ય વાળીનાથ મહાદેવના મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે... આ કાર્યક્રમમાં દેશના સાધુ-સંતો અને પ્રધાનમંત્રી મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે...

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
  / zee24kalak.in  

Follow us on Twitter
  / zee24kalak  

You can also visit us at:
http://zeenews.india.com/gujarati

Комментарии

Информация по комментариям в разработке