વચનસિધ્ધ સંત મહાનુભાવાનંદ સ્વામી નું આખ્યાન, જીવન કવન || Sad. Mahanubhavanand Swami Nu Jivan Kavan.

Описание к видео વચનસિધ્ધ સંત મહાનુભાવાનંદ સ્વામી નું આખ્યાન, જીવન કવન || Sad. Mahanubhavanand Swami Nu Jivan Kavan.

જય સ્વામિનારાયણ વ્હાલાં ભક્તો ને...
બહું મોટા વચનસિધ્ધ સંત અને હરિકૃષ્ણ લીલામૃત ગ્રંથ ના લેખક, સાત લીંબડાના બદલા મા સાત પુત્ર દેનારા મહાનુભાવાનંદ સ્વામી નું આખ્યાન દરેક ભક્તો એ સાંભળવા જેવું છે. દેશ વિભાગના લેખ મા છ સંતો ની સહી છે, તેમા એક સહી આપણે જેમનું આખ્યાન કહ્યું છે એ મહાનુભાવાનંદ સ્વામી ની પણ છે.

લુણાવાડા, બાલાસિનોર, ખારોલ, કઠલાલ, ચિખલોડ, માણસા, વગેરે કેટલાક ગામોમાં મહાનુભાવાનંદ સ્વામી એ હરિમંદીરો બનાવી ખુબ સત્સંગ વધાર્યો છે.

આટલાં વચનામૃત મા સ્વામી નું નામ લખાયેલું છે
ગઢડાં પ્રથમ નું ૫૮ મુ અને ૭૮ મું.
વચનામૃત સારંગપુર નું ૧૮ મું.

_____________________________________________

~સંદર્ભ ગ્રંથ- મહાનુભાવાનંદ સ્વામી કૃત હરિકૃષ્ણ લીલામૃત. મંજુકેશાનંદ સ્વામી કૃત નંદમાળા. અને સંતજીવનના પવિત્ર પ્રસંગો, લેખક- શાસ્ત્રી સ્વામી હરિકેશવદાસજી.
_____________________________________________

#swaminarayan #swaminarayanSampraday #swaminarayanCharitra #chikhlodMandir #ChikhlodSwaminarayan #swaminarayanMandirChikhlod #chikhlodMandirHistory #mahanubhavanandSwami #kalupurMandir #LimbdavaluMandal #lunavada #nandSant #swaminarayanSantRatn #santJivan #nandSantJivanKavan #nandSantJivancharitra #swaminarayanlord #vadtalDham #gopalanandSwami ##gopalanandSwami #gunatitanandSwami #nityanandSwami #swaminarayanKirtan #swaminarayanDhun

Комментарии

Информация по комментариям в разработке