કળિયુગ ના રોગો નું નિરાકરણ | દશરથ બાપુ ની દિવ્યદ્રષ્ટી | ગિરનાર ના યોગી

Описание к видео કળિયુગ ના રોગો નું નિરાકરણ | દશરથ બાપુ ની દિવ્યદ્રષ્ટી | ગિરનાર ના યોગી

કળિયુગ ના રોગો નું નિરાકરણ | દશરથ બાપુ ની દિવ્યદ્રષ્ટી | ગિરનાર ના યોગી

શિવલિંગ એટલે એક “અણુ રીએક્ટર”. બ્રહ્મા, વિષ્ણું અને મહેશ એટલે ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન છે, કાલિ, સરસ્વતિ અને લક્ષ્મી એ એગોન, સાયગોન અને અલ્ટ્રોન છે, હનુમાનજી, ગણપતિ અને કાર્તિકસ્વામી એ આલ્ફા, ગામા અને બીટા છે, એમ એ નવ પાર્ટિકલથી બન્યું છે. શોધાણું એ સાયન્સ અને નથી શોધાણું એ ભગવાન.

દશરથબાપુની વાતો સાયન્ટિફિક તો લાગે જ સાથે સાથે ગુહ્ય પણ લાગે કેમ કે તેઓની મહતમ વાત છે તે રેશનલ માઇન્ડને સ્પર્શે એવી છે કેમ કે તેમની વાત પાછળ આંધળા વિશ્વાસને બદલે ચોક્કસ મેથેમેટિકલ નિયમની જ વાત તેઓ કરે છે. આમ જોઇએ તો અધ્યાત્મ એટલે નરી ચર્ચાનો વિષય નથી પરંતુ જાત-અભ્યાસ અને તેના દ્રારા પ્રાપ્ત કરેલ જાત-અનુભૂતિનો છે એટલે દશરથબાપુને જ્યારે રુબરુ મળો ત્યારે ચોક્કસ થાય કે આ મહાત્મા ખરેખર કંઇક અલગ છે અને માત્ર પ્રવચન કે ફિલોસોફિ કે શાસ્ત્રોનું શાબ્દિક જ્ઞાનમાત્ર નહિ પરંતુ જાતે સિધ્ધ કરેલ યોગનાં પ્રતાપે બોલી રહ્યા છે.

ગિરનાર ના રહસ્યો અને અસાધ્ય રોગ નું રહસ્ય | દશરથ બાપુ કમંડળ કુંડ આશ્રમ | ગિરનાર ના સંત



garbh sanskar
garbh sanskar pregnancy
garbhvati mahila
garbhvati
garbh raksha mantra
garbhsanskar guru
Garbh vigyan
ગર્ભ સંસ્કાર ગુજરાતી
ગર્ભ ધારણ કરવાનો સમય
ગિરનાર સાધના આશ્રમ
ગિરનાર સાધુ
girnar sadhu speech
girnar sadhu interview
girnar sadhu knowledge
girnar sadhu speech
dashrath bapu girnar
quantum speed reading
રહસ્યમય દુનિયા
રહસ્યમય જાણકારી


૧) વિપશ્યના શિબીર ૧૦ દિવસીય (નિવાસી) હોય છે.

૨) વિપશ્યના શિબીર નિશુલ્ક હોય છે. છેલ્લે દિવસે ભવિષ્ય માં આવનાર લોકો ના ભલા માટે ડોનેશન આપી શકો છો.

૩) વિપશ્યના પરિચય પ્રોગ્રામ માં મિત્રો, પરિવાર સાથે આવશો. દર મહિનાના બીજા રવિવારે ૧૦ થી ૧૧.૩૦ વાગે; અને દર ચોથા શનિવારે સાંજે ૬ થી ૭.૩૦ વાગે.
એડ્રેસ: મંગલમ, ૧, ભારતી સોસાયટી, મીઠાખળી, અમદાવાદ.
=================
ગંભીરતા, શિસ્ત પાલન, એકાંત અને સતત અભ્યાસ જ સફળતાની ચાવી છે.

૧. વિપશ્યના ૧૦ દિવસ દરમ્યાન ક્રમશઃ શીખવાડવામાં આવે છે. અધવચ્ચે છોડી દેવાથી તકલીફ થઈ શકે છે. આથી *અધુરી શિબીર છોડીને નહી જઈ શકો*.

૨. પ્રાર્થના, પૂજા, પાઠ, અગરબત્તી, દિવો, માળા, મંત્રોચ્ચાર, અન્ય મેડિટેશન, વગેરે ૧૦ દિવસ દરમ્યાન કરવા નહી. કોઈ શંકા અથવા મૂંઝવણની આચાર્ય સાથે સ્પષ્ટતા કરશો.

૩. *પ્રેગનેંટ બહેનો કે માનસિક તકલીફ વાળા લોકોએ ડોક્ટર ની સલાહ લઈને જ આવવું*.
વિપશ્યના કોઈ તબીબી કે માનસિક સારવાર નથી. જો કે, માનસિક શુદ્ધિકરણની આડપેદાશ તરીકે ઘણા મનોવૈજ્ઞાનિક રોગો નાબૂદ થાય છે.

૫. આલ્કોહોલ અથવા અન્ય માદક દ્રવ્યો લાવશો નહીં; ઉંઘની કે દુખાવાની ગોળીઓ કે અન્ય દવાઓ લેનારાઓ એ આચાર્યને જાણ કરવી.

૬. કોર્સ દરમ્યાન લખવા, વાંચવા, મોબાઈલની પરવાનગી નથી. *સદંતર મૌન રાખવાનું હોય છે*. જરૂરી હોય ત્યારે આચાર્ય સાથે વાત કરી શકાય અને ભોજન, રહેઠાણ, તબિયત વગેરે અંગે સ્વયંસેવકો નો સંપર્ક કરી શકાય.
*ઘરે, ઓફિસે કે બહાર કોઈ થી વાત નહી થઈ શકે*. ઇમરજન્સી માં શિબિર છોડી જઈ શકાય. 

*વિપશ્યના શું નથી*:
* અંધશ્રદ્ધા પર આધારિત કોઈ વિધિ નથી.
* રોજિંદા જીવનના તણાવથી બચવા પલાયન નથી.
* શારીરિક કે માનસિક બીમારીનો ઉપચાર નથી.

*વિપશ્યના શું છે*:
* જીવનના ચઢાવ-ઉતાર માં શાંતિપૂર્વક સંતુલિત રહી શકાય, તે માટે ની સાધના છે.
* આત્મનિરીક્ષણ દ્વારા આત્મશુદ્ધિ અને દુઃખ મુક્તિ નો ગંભીર અભ્યાસ છે.

Комментарии

Информация по комментариям в разработке