Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть કચ્છી નવું વર્ષ અષાઢી બીજે કેમ મનાય છે? ઈતિહાસ અને રહસ્યો જાણો!

  • Dharma Ni Jyot
  • 2025-06-26
  • 7255
કચ્છી નવું વર્ષ અષાઢી બીજે કેમ મનાય છે? ઈતિહાસ અને રહસ્યો જાણો!
Ashadhi Bijઅષાઢી બીજKachchi New Yearકચ્છી નવું વર્ષlakhabapuલાખા ફુલાણીKutch Historyકચ્છનો ઈતિહાસKutchi Cultureકચ્છની પરંપરાGujarati Heritageગુજરાતી વારસાDharma Ni Jyotકચ્છી લોકકથાઓlakhabapu kathalakhabapu storykutchi new year storykutch traditionGujarati YouTubeકચ્છ ના તહેવારોJam Fulaniકચ્છ નો રણમાલધારીઓની પરંપરાદરિયાખેડૂઓ કચ્છલાખા ફુલાણી અને અષાઢી બીજલાખા ફુલાણી નો ઇતિહાસલાખા ફુલાણી ની વાર્તાઅષાઢી બીજ 2025
  • ok logo

Скачать કચ્છી નવું વર્ષ અષાઢી બીજે કેમ મનાય છે? ઈતિહાસ અને રહસ્યો જાણો! бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно કચ્છી નવું વર્ષ અષાઢી બીજે કેમ મનાય છે? ઈતિહાસ અને રહસ્યો જાણો! или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку કચ્છી નવું વર્ષ અષાઢી બીજે કેમ મનાય છે? ઈતિહાસ અને રહસ્યો જાણો! бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео કચ્છી નવું વર્ષ અષાઢી બીજે કેમ મનાય છે? ઈતિહાસ અને રહસ્યો જાણો!

"કચ્છી નવું વર્ષ અષાઢી બીજે કેમ મનાય છે? ઈતિહાસ અને રહસ્યો જાણો!"

🙏 "નયે વરેંજીયુ જેજીયુ જેજીયુ વધાયું" 🙏

લાખા ફુલાણી, માલધારીઓ, દરિયાખેડૂઓ અને ઐતિહાસિક પરંપરાઓના આધારે કચ્છમાં નવું વર્ષ અષાઢ સુદ બીજથી કેમ ઉજવાય છે, તેની દંતકથાઓ આ વીડિયોમાં જોવા મળશે એકથી એક રહસ્યભરી અને લોકજીવનથી જોડાયેલી સાચી કહાનીઓ.

🏇 લાખા ફુલાણીની દંતકથા
🌧️ ચોમાસાની આશા સાથે વતન પરત ફરતા માલધારીઓ
⚓ દરિયામાં ખેપ મારી પરત ફરતા ખલાસીઓ
📜 કચ્છી પરંપરાનું વૈજ્ઞાનિક અને સંસ્કૃતિક મહત્ત્વ

આ વિડિયો કચ્છની ધરતી અને તેની જીવંત લોકસંસ્કૃતિને સમર્પિત.

✅ વિશેષ:
➤ આ વિડીયો ધર્મ અને ઇતિહાસના અદભૂત મિશ્રણ સાથે બનાવાયો છે.
➤ અદ્ભુત કચ્છ ના નવા વર્ષ અષાઢી બીજનો ઈતિહાસ સંપૂર્ણ જુઓ અને શેર કરો.

#KachchiNewYear #AshadhiBij #KutchHistory #ashadhibij #kutch
#Lakhabapu #KutchiCulture #GujaratiHeritage #DharmaNiJyot

Your Interest

🔹Kachchi New Year,
🔹Ashadhi Bij
🔹lakhha fulani
🔹kutch traditions
🔹kutch festival
🔹lakhabapu katha
🔹kutchi lokkatha
🔹kutchi parampara
🔹kutch culture
🔹ashadhi bij history
🔹Dharma Ni Jyot
🔹Gujarati heritage
🔹kachchh navu varsh
🔹kutchi new year story
🔹Ashadhi Bij 2025
🔹Kutch New Year History
🔹કચ્છી નવા વર્ષનો ઈતિહાસ
🔹કચ્છી નવું વર્ષ અષાઢી બીજ ઈતિહાસ
🔹લાખા ફુલાણી નો ઈતિહાસ
🔹કચ્છ માં નવું વર્ષ ક્યારે આવે ?
🔹કચ્છમાં શા માટે અષાઢી બીજે નવું વર્ષ આવે ?

--------------------------------------------------------------------------

👍 Facebook અને Instagram માં પણ " Dharma Ni Jyot " ને Follow કરો.

Our Social Media Link Below:👇👇👇

Fb Link -   / 1e3nq98gdy  

Instagram Link - https://www.instagram.com/dharmani_jy...

--------------------------------------------------------------------------

👉જો વીડિયો પસંદ આવે તો ♥️ લાઈક કરો, શેર કરો અને આવા જ ધાર્મિક વિડિયો જોવા માટે અમારી ચેનલ 🪔"ધર્મ ની જ્યોત" 🪔 ને સબસ્ક્રાઈબ અવશ્ય કરો.

👉 મિત્રો આપણી ચેનલ 🪔"ધર્મ ની જ્યોત" 🪔 નો ઉદ્દેશ્ય ફક્ત હિન્દુ ધર્મ ની ધાર્મિક બાબતો ને લોકો સુધી પહોચાડવાનો છે જેથી તમે પણ આ ઉત્તમ કાર્ય માં જોડાઓ અને વધુ માં વધુ લોકો સુધી આપણો વીડિયો શેર કરો .

👉 આપણી YouTube ચેનલ "ધર્મ ની જ્યોત" ને સબસ્ક્રાઈબ કરી બેલ 🔔 નું icon પણ ઓન કરો જેથી સૌથી પહેલા આપને ચેનલ ના નવા અપડેટ્સ મળતા રહે.

🙏 સુચના - આ ચેનલ નો હેતુ માત્ર ને માત્ર સારા ધાર્મિક વીડિયો અને ઈતિહાસ લોકો સુધી પહોંચાડવાનો છે , આ ચેનલ માં અપલોડ કરવામાં આવતા વીડિયો નો ઉદ્દેશ્ કોઈ વ્યક્તિ , સમાજ , સંસ્થા કે કોઈ સમુદાય ની લાગણી ને ઠેસ પહોચાડવાનો નથી.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]