મળતાન તળાવ ને પુનિત બાગનું કામ અધુરું, 4 કરોડનાં ખર્ચ પછી; સમય મર્યાદા પૂર્ણ છતાં કામ થયું નથી

Описание к видео મળતાન તળાવ ને પુનિત બાગનું કામ અધુરું, 4 કરોડનાં ખર્ચ પછી; સમય મર્યાદા પૂર્ણ છતાં કામ થયું નથી

મળતાન તળાવ ને પુનિત બાગનું કામ અધુરું, 4 કરોડનાં ખર્ચ પછી; સમય મર્યાદા પૂર્ણ છતાં કામ થયું નથી

ધંધુકાનાં મળતાન તળાવ અને પુનિત બાગના બ્યુટીફીકેશનનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે. ૪ કરોડના માતબર ખર્ચ કરીને મળતાન તળાવના બ્યુટીફીકેશન માટે બે વર્ષ પહેલા કામનો આરંભ કરવામાં આવ્યો હતો. જે કામ એક વર્ષની મર્યાદામાં પૂર્ણ કરવાનું હતું. પરંતુ આજ દિન સુંધી અધૂરું છે . તો તળાવ ની બાજુમાં આવેલ મનોરંજન અને હરવા ફરવાના એક માત્ર સ્થળની હાલત પણ અતિ કફોડી છે. રમત ગમતના સાધનો કાટ ખાધેલી હાલતમાં છે અને અહીં સફાઈનો સદંતર અભાવ દેખાઈ રહ્યો છે. ત્યારે સુંદર તળાવ અને પુનિત બાગ ક્યારે કાર્યરત થશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.

#ahmedabad #vtvgujarati

Комментарии

Информация по комментариям в разработке