Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть Kirtidan Gadhvi નો પેહલો પોડકાસ્ટ - ભયંકર સંઘર્ષ થી Stardom નો સફર | Love, Success, Friendship, Bapu

  • Jay Thadeshwar
  • 2025-07-18
  • 125238
Kirtidan Gadhvi નો પેહલો પોડકાસ્ટ - ભયંકર સંઘર્ષ થી Stardom નો સફર | Love, Success, Friendship, Bapu
Kirtidan GadhviLaadki SongGujarati MusicIndian Folk MusicNagar Me Jogi AayaGujarati SingerSonu Nigam FriendshipCharan CommunityGujarati LokgeetGujarati PodcastFolk Singer IndiaKirtidan Live PerformanceGujarati BhajanGujarati Celebrity InterviewMusic Podcast IndiaLok SahityaArtist StrugglesInspiring Artist StoriesGujarati CultureEmotional Folk Music
  • ok logo

Скачать Kirtidan Gadhvi નો પેહલો પોડકાસ્ટ - ભયંકર સંઘર્ષ થી Stardom નો સફર | Love, Success, Friendship, Bapu бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно Kirtidan Gadhvi નો પેહલો પોડકાસ્ટ - ભયંકર સંઘર્ષ થી Stardom નો સફર | Love, Success, Friendship, Bapu или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку Kirtidan Gadhvi નો પેહલો પોડકાસ્ટ - ભયંકર સંઘર્ષ થી Stardom નો સફર | Love, Success, Friendship, Bapu бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео Kirtidan Gadhvi નો પેહલો પોડકાસ્ટ - ભયંકર સંઘર્ષ થી Stardom નો સફર | Love, Success, Friendship, Bapu

Kirtidan Gadhvi – The Voice That Rose From Struggles to Stardom

This is the story of a man whose voice echoes in every Gujarati heart, but very few know the life behind the lyrics.

In this deeply emotional and raw conversation, Kirtidan Gadhvi opens up like never before. From sleeping on the streets to becoming the face of Gujarati folk music, his journey is filled with pain, resilience, and true passion for his art.

He speaks about his deep friendship with Sonu Nigam, and reflects on why the Charan community continues to produce such powerful, soulful voices.

Hear him talk about:
Why Morari Bapu loves him so much
His bond with his mother, his brother, and the love of his life
When Kailash Kher sang Kirtidan’s songs
His relationship with Bageshwar Dham’s Dhirendra Krishna Shastri
Taking a chartered flight to attend a friend’s mother’s funeral
His thoughts on anger, wealth, and what truly matters
And the emotional moments that even made B Praak cry

સંઘર્ષોથી સ્ટારડમ સુધી પહોંચેલો અવાજ - કીર્તિદાન ગઢવી

એક અવાજ, જે આજે લાખો ગુજરાતીઓના દિલમાં વસે છે, પણ એ અવાજ પાછળની મેહનત, સંઘર્ષ અને લાગણીઓ ખુબ ઓછા લોકોને ખબર હશે.

આ કીર્તિભાઇ નો પેહલો પોડકાસ્ટ છે જેમાં તેઓ ખુલીને વાત કરે છે પોતાના જીવન વિષે, સંઘર્ષ વિષે, પોતાના મિત્રો વિષે, પરિવાર વિષે, જીવન સાથી વિષે, પ્રેમ વિષે અને કાલા વિષે.

રસ્તા પર સૂવાથી લઈને ગુજરાતી લોકસંગીતનો ચહેરો બનવા સુધી, તેમનો સફર ઘણા સંઘર્ષો અને ઘણી બધી વાર્તાઓ થી ભરેલો છે.

આ એપિસોડમાં, તેઓ તેમની કેટલીક સૌથી મહત્વની ક્ષણો પાછળની લાગણીઓ શેર કરે છે - જેમ કે "લાડકી" કેવી રીતે બન્યું?”.

પોતાને પુત્રી ન હોવા છતાં લાખો લોકોને આ ગીત થી પ્રેરણા આપી, અને "નગર મેં જોગી આયા", એક એવું ભજન જેણે કીર્તિભાઇ નું જીવન બદલી નાખ્યું.

તેઓ સોનુ નિગમ સાથેની તેમની ઊંડી મિત્રતા વિશે વાત કરે છે, અને શા માટે ચારણ સમુદાય આવા શક્તિશાળી, ભાવનાત્મક અવાજો આપી શકે છે તેના પર પ્રતિબિંબ પાડે છે.

આ ફક્ત પોડકાસ્ટ નથી, આ છે સંગીત, માનવતા અને ગુજરાતના લોકસાહિત્ય માટેના પ્રેમની એક ભાવનાત્મક યાત્રા.

Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster
Instagram:   / jay.thadeshwar  
LinkedIn:   / jaythadeshwar  
YouTube:    / @jay.thadeshwar  

Guest: Kirtidan Gadhvi, Indian singer
Instagram:   / kirtidangadhviofficial  
Youtube:    / @kirtidangadhviofficial  

Subscribe To Podcast Channel:
   / @jay.thadeshwar  

=============================

Timestamps

00:00 - આજના એપિસોડની એક ઝલક
03:15 - ગુજરાતના ગૌરવ,કીર્તિદાન ગઢવીનો પરિચય
05:23 - જય તરફથી કીર્તિદાનભાઈ માટે કાવ્યરૂપ ભેટ
06:21 - કીર્તિદાનભાઈ ના બાળપણનું ઘર
08:52 - અંદરના બાળકને જીવંત રાખવું કેમ જરૂરી છે?
10:19 - શા માટે ચારણ સમુદાય અદ્ભુત અવાજોથી ભરેલો છે?
12:16 -કીર્તિદાનભાઈ એ ગાયક બનવાનું ક્યારે નક્કી કર્યું?
14:17 - કીર્તિદાનભાઈ નો આર્થિક સંઘર્ષ
15:54 - માંએ ઘર ચલાવવા ખુબ મહેનત કરી!
17:23 - ૧૦ વર્ષથી સતત કામ કરી રહ્યા છીએ
19:27 - તેમના ભાઈ સાથેનો તેમનો સંબંધ
22:23 - સાચો પ્રેમ એટલે શું હોય છે? –કીર્તિદાનભાઈની નજરે
23:30 - જ્યારે તેમને તેમના સંઘર્ષના દિવસોમાં રસ્તાઓ પર સૂવું પડ્યું
26:30 - એ દિવસ જયારે સ્ટેજ પર બેસવા પણ નહોતું મળતું!
28:19 - જયારે ટ્રકમાં મુસાફરી કરવી પડતી
31:49 - પહેલાં દિવસોમાં કલાકારોને પૈસા કેમ મળતા ન હતાં?
32:58 - 'નગર મેં જોગી આયા' — તેમના જીવનનો વળાંક
34:22 - લાઇવ ગાયું ‘નગર મેં જોગી આયા’
35:00 - તેમના સસરા, લગ્ન માટે સંમતિ પહેલાં 24 કલાક તેમની સાથે સાથે રહ્યા
38:01 - સફળતાને લઈને કીર્તિદાનભાઈ નું મન શું કહે છે?
39:48 - ફક્ત ૧૦૦ રૂપિયા માટે નવરાત્રી કરેલી છે
40:53 - મારી પત્ની એ મારો ભાગ્યોદય કર્યો
43:05 - આદર્શ જીવનસાથી કોને કહેવાય?
44:24 - સાચી મિત્રતા કેવી હોય?એ
46:16 - જ્યારે તેમણે સાઈરામ દવેની માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ લીધી
47:00 - માતા ના પ્રેમ નો અનુભવ
50:02 - Junior કલાકારો માટે કાળજી અને સહાનુભૂતિ કાંઈક ખાસ છે
51:47 - કીર્તિભાઇ ગુસ્સાને કેવી રીતે કાબુ કરે છે?
52:35 - 'લાડકી' કેવી રીતે બન્યું તેની પાછળની વાર્તા
57:22 - ‘લાડકી’ ગાવા પાછળની લાગણી
58:40 - મોરારી બાપૂને કીર્તિદાનભાઈ કેમ એટલા પ્રિય છે?
1:01:19 - છેલ્લે ક્યારે રડ્યા હતા કીર્તિદાનભાઈ?
1:02:39 - કીર્તિદાનભાઈ નો લોકો માટે નો નિસ્વાર્થ પ્રેમ
1:05:35 - પરિવાર સાથે સમય વિતાવવા મોટી ઓફર નકારી દીધી
1:06:55 - જ્યારે કૈલાશ ખેરે કીર્તિદાનભાઈ ના ગીતો ગાયા હતા
1:07:54 - સોનુ નિગમ સાથેની તેમની મિત્રતા
1:13:23 - જ્યારે બી. પ્રાક તેમનું ભજન સાંભળીને રડી પડ્યા
1:14:55 - તેમના માટે સાચી સંપત્તિનો અર્થ શું છે?
1:15:46 - બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સાથેનો તેમનો સંબંધ
1:18:40 - જયારે મોગલ મા’ની હાજરીનો અનુભવ થયો
1:20:28 - શો દરમ્યાન જયારે લોકો નોટો વરસાવે ત્યારે કેવું લાગે છે?
1:22:55 - કીર્તિદાન ભાઈ માટે પૈસાનું મહત્વ શું છે?
1:24:30 - ગુજરાતી કલાકારો માટે trendsetter કેવી રીતે બન્યા?
1:26:45 - જ્યારે એક ચાહકે તેમને મળવા માટે હદ પાર કરી
1:29:49 - લોકસાહિત્યને જીવંત કેવી રીતે રાખી શકાય?
1:30:28 – Rapid fire round - મઝેદાર જવાબો અને ખુલાસા

#kirtidangadhvi #laadki #gujaratimusic #indianfolkmusic #sonunigam #charan #gujaratipodcast #indianpodcasts #gujaratculture #artistjourney #musicwithheart #gujaratilegends #podcastindia #gujaratientertainment #lokgeet #culturalicons #govadiyo

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]