ઘૂંટણ નો વા-આર્થરાઇટિસ ના દુઃખાવા માં પગ ના અલાઇમેન્ટ (બેલેન્સ) કરવાથી કેવી રીતે ફાયદો થાય ?

Описание к видео ઘૂંટણ નો વા-આર્થરાઇટિસ ના દુઃખાવા માં પગ ના અલાઇમેન્ટ (બેલેન્સ) કરવાથી કેવી રીતે ફાયદો થાય ?

Knee pain can be caused by turning the inside of the foot. But you know the pain is slowly coming down to the soles of the feet which makes it difficult for you to move.
Get information about 100% customized insoles through Finland's latest technology Foot Balance to alleviate such pain.

The Benefits of Doing Foot Balance
1) Helping in movement
2) Relief in knee pain
3) Relief in the pain of sciatica
4) Relief in back pain

Kindly share this video on your social media so we can help educate others. Stay Safe, Stay Healthy ❤️😊🙏

ઘૂંટણ ની પીડા પગની અંદર ની તરફ વળવાને કારણે થઇ શકે છે. પરંતુ તમે જાણો છો તે દુઃખાવો ધીરે-ધીરે નીચે ની તરફ ઉતારતા પગ ના તળિયા સુધી આવે છે જેના કારણે તમને હલન-ચલન કરવામાં તકલીફ પડે છે.
આવા દુઃખાવા ને દૂર કરવા ફિનલેન્ડ ની અધતન ટેક્નોલોજી ફુટ બેલેન્સ દ્વારા 100 % કસ્ટમાંઈઝ ઇન્સોલે વિષે માહિતી મેળવો.

ફુટ બેલેન્સ કરવાના ફાયદા
1) હલન-ચલન કરવામાં મદદરૂપ
2) ઘૂંટણ ના દુઃખાવા માં રાહત
3) સાઇટિકા ના દુઃખાવા માં રાહત
4) કમર ના દુઃખાવા માં રાહત

તમારા નજીક ના સાગા સંબંધી અને મિત્રો ને આ વિડિઓ Share કરી આ વિડિઓ ને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા મા અમારી મદદ કરશો.

Dr. Dipen Patel - Founder and CEO Aalayam Rehab Care.
For video consultation or Appointment Contact us on
- 1800 891 2610 (INDIA)
- +91 7624011040 (Outside INDIA)
Connect with us:
Facebook -   / aalayamrehab.  .
Instagram -   / aalayamreha.  .
website: http://www.aalayamrehab.com

#footbalancemachine #footbalanceinsoles #footbalanceexercises #footbalancebeam #footbalanceproblems #backpain #sciatica #knee-pain #doctor #painrelief #Flatfeet #arch #aalayamrehabcare

Комментарии

Информация по комментариям в разработке