🌹તું છે મારા 🌹કાળજા 🌹 નો કટકો રે 🌹 ઓ વાલીડા 🌹(લખેલું છે)

Описание к видео 🌹તું છે મારા 🌹કાળજા 🌹 નો કટકો રે 🌹 ઓ વાલીડા 🌹(લખેલું છે)

તું છે મારા કાળજા નો કટકો રે ઓ વાલીડા
કેવો ઘનશ્યામ તારો લટકો રે ઓ વાલીડા

તું છે મારા કાળજા.....

તારા તે ગુણલા ગાઉં મારા વાલા
મને લાગ્યો છે તારો ચટકો રે ઓ વાલીડા

તું છે મારા કાળજા નો......

કેવો ઘનશ્યામ તારો લટકો રે ઓ વાલીડા

વાંકડિયા વાળ તારા ગુલાબી ગાલ છે
અણિયારી આંખમાં અંજન કમળ છે

મારા તે મનડા નો મોરલો રે ઓ વાલીડા

છે મારા કાળજા નો.....

કેવો ઘનશ્યામ તારો લટકો રે ઓ વાલીડા

મૂર્તિ તમારી લાગે છે વ્હાલી
જગત છોડીને તારી પાછળ ચાલી

મને છોડીને ક્યાં છટકો રે ઓ વાલીડા

તું છે મારા કાળજા.....

જોવા જેવો છે તારો લટકો રે ઓ વાલીડા
કેવો ઘનશ્યામ તારો લટકો રે ઓ વાલીડા

મારા હૈયામાં એક તારું નામ છે
લાજ મારી જાય ના એ તારું કામ છે

અમને છોડીને ક્યાં છટકો રે ઓ વાલીડા

તું છે મારા કાળજા.....

કેવો ઘનશ્યામ તારો લટકો રે ઓ વાલીડા
🌺🌺🌺🌺🙏🙏🙏🙏🌺🌺🌺🌺
#ભજન #સત્સંગ #trending #bhajan #gujaratibhajan #કીર્તન #krishna #lagangeet #ગરબા #ગુજરાતી

Комментарии

Информация по комментариям в разработке