વણેલા ગાઠીયા | સૌરાષ્ટ્રના ફેમસ વણેલા ગાઠીયા સાથે ધોરાજીની સ્વાદિષ્ટ ચટણી | Vanela Gathiya

Описание к видео વણેલા ગાઠીયા | સૌરાષ્ટ્રના ફેમસ વણેલા ગાઠીયા સાથે ધોરાજીની સ્વાદિષ્ટ ચટણી | Vanela Gathiya

મિત્રો ઘરે જ બનાવો એકદમ પોચા અને સફેદ વણેલા ગાઠીયા. આ લોક્ડાઊન ના સમય મા બહાર જવાની જરુર નથી ઘરે જ ગાઠીયા બનાવો.

Ingredients :

1) ગાઠીયા માટે

ચણાનો લોટ : 500 ગ્રામ
તેલ : 70 ગ્રામ
સોડા : 5 ગ્રામ (1 ચમચી)
નમક : 10 ગ્રામ (1.5 ચમચી)
તીખા : 5 ગ્રામ (1 ચમચી)
હિંગ : 2 ગ્રામ (0.25 ચમચી)

2) ચટણી માટે

લીલા મરચા : 1 કપ સમારેલા
કોથમીર : 0.75 કપ સમારેલ
લીંબુ : અડધુ
નમક : 0.25 ચમચી
ખાંડ : 0.5 ચમચી
ધાણા જીરું : 0.5 ચમચી
ગાઠીયા/માંડવી નો ભૂકો : જરુરિયાત મુજબ.

#atithifoods #વણેલાગાઠીયા #vanelagathiya #ગાઠીયા #વણેલા_ગાઠીયા_બનાવવાની_રીત #ગાઠીયાની_ચટણી #vanela_gathiya #gathiya #vanela_gathiya_recipe #vanelagathiyarecipe #vanelagathiyarecipeingujarati #vanela_gathiya_recipe_in_gujarati #howtomakevanelagathiya #how_to_make_vanela_gathiya #fafadagathiya
#fafadagathiya #fafada_gathiya #howtomakefafadagathiya #fafadagathiyarecipe #fafadagathiyarecipeingujarati #fafada_gathiya_recipe #fafada_gathiya_recipe_in_gujarati #gujaratifarsan #gujarati_farsan #food #farsan #kathiyavadirasoi #streetfood #street_food

Комментарии

Информация по комментариям в разработке