Titodi Ane Sagar | ટીટોડી અને સાગર | Moral Stories | Balvarta | Gujarati Varta | Bhar Vinanu Bhantar

Описание к видео Titodi Ane Sagar | ટીટોડી અને સાગર | Moral Stories | Balvarta | Gujarati Varta | Bhar Vinanu Bhantar

બાળમિત્રો...
આ વાર્તાનું નામ છે “ટીટોડી અને સાગર”
"સાગરને તીર એક ટટળે ટીટોડી, ચીરી આકાશ એની ઊઠે છે ચીસ.
સાગર ગોઝારા હો ઈંડાં મારાં દે, ટટળી કળેળતી કાઢે છે રીસ"
ટીટોડી અને સાગર આ વાર્તા ગુજરાતી માધ્યમમાં ભણેલાં ઘણાં બધાં લોકો શાળાના પાઠ્યપુસ્તકમાં ભણ્યા હશે. કવિ શ્રી ત્રિભુવનદાસ લુહાર, આ વાર્તામાં સાથે મળીને દુનિયાની કોઈપણ તાકાત સામે લડી શકાય એનો અદભુત મોટિવેશનલ સંદેશો છે. આ કથામાં જમીન પર મૂકેલાં ટિટોડીનાં ઈંડાં દરિયાની ભરતીમાં ખેંચાઈ જાય છે... એ પછી ટિટોડી દરિયા પાસે ઈંડાં પાછા માગે છે પણ દરિયો એને અપમાનિત કરે છે. એ કહે છે, ‘ડુંગર શાં જહાજ મેં કૈં કૈં ડુબાવ્યાં, ઈંડાં ભૂંડાં તારાં પાછાં ફરે?' એક કોમનમેન, સામાન્ય નાગરિક મધ્યમવર્ગની એક વ્યક્તિની વ્યથા આ ટિટોડીના મેટાફર (રૂપક) પરથી સમજવા જેવી છે. દરિયાની સામે ટિટોડીની શું તાકાત? એક વેંતનું નાનકડું પંખી અને એના કાબરચીતરાં ઈંડાં... પરંતુ, એ ઈંડાં એને માટે સર્વસ્વ છે, એનું માતૃત્વ છે, એનું સ્વત્વ છે. જુઓ આ વાર્તા કલરફુલ ઍનિમેશન સાથે વિડીયો બનાવ્યો છે, જેને જોતા નાના બાળકોને સહેલાઈથી યાદ રહી જશે અને ગમ્મત સાથે જ્ઞાન પણ મળે છે, ‘ભાર વિનાનું ભણતર’ પરિવાર સાથે જોડાયેલા દરેક બાળકો, રોજિંદા જીવનમાં ઉપયોગી વાતો શીખે અને જાણે છે. આવા જ્ઞાન વર્ધક અને અનોખા ઍનિમેશન સાથે બનેલા આ વિડિયો શિક્ષકો અને વાલીઓ પણ બાળકોને જોવા કહે છે. જો તમને આ વિડિઓ ગમતી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી વધુ વિડિઓઝ જોવા માટે, અમારી ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો:    / bharvinanubhantar  

ઇન્સ્ટાગ્રામ લિંક:   / bharvinanubhantar  

ફેસબુક લિંક:   / bharvinanubhatar  

અહીં ભાર વિનાનું ભણતર ના બાળગીત સાંભળો: https://linktr.ee/BharVinanuBhantarOTT

એનીમેશન સાથે બાળવાર્તાઓ
⦿ગુજરાતી કક્કો :-    • ગુજરાતી કક્કો | Gujarati Kakko | Guja...  
⦿દસ ને એક અગિયાર (બાળગીત):-    • Counting 11 to 20 | Numbers 11 to 20 ...  
⦿ચાંદો-સૂરજ રમતા‘તા | Chando Suraj Ramta'ta :-    • ચાંદો-સૂરજ રમતા‘તા | Chando Suraj Ram...  
⦿ચકીબેન ચકીબેન | Chakiben Chakiben :-    • ચકીબેન ચકીબેન | Chakiben Chakiben | બ...  
⦿વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Varta :-    • વાંદરાભાઇની વાર્તા | Vandrabhai Ni Va...  
⦿ABCD Rhymes | ABCD Alphabet Song :-    • ABCD Rhymes | ABCD Alphabet Song | Nu...  
⦿આનું નામ તે ધણી | Aanu Naam Te Dhani :-    / 4fl-xvyoce  
⦿ઉંદર સાત પૂંછડીયો | Undar Saat Punchadiyo:-    • ઉંદર સાત પૂંછડીયો | Undar Saat Puncha...  
⦿ મૂળાક્ષરો કેવી રીતે લખાય | How to write Alphabet:-    • મૂળાક્ષરો કેવી રીતે લખાય | ABCD Alpha...  
⦿ ચકલી અને ચકલો | Chakli Ane Chaklo:-    • ચકલી અને ચકલો | Chakli and Chaklo | B...  
⦿ છોગાળા હવે તો છોડો | Elephant and Rabbit:-    • છોગાળા હવે તો છોડો | Gujarati Varta |...  
⦿ बड़बोला ऊंट | Badbola Unt:-    • बड़बोला ऊंट | Badbola Unt | Animal Mo...  
⦿ કાલ ની ચિંતા | Kal Ni Chinta:-    • કાલની ચિંતા | Kaal ni Chinta | Gujara...  
⦿ લાખો વણજારો | Lakho Vanjaro:-    • લાખો વણજારો | Lakho Vanjaro | Gujarat...  
⦿ કલાકારની ભૂલ | Kalakar Ni Bhul:-    • કલાકારની ભૂલ | Kalakar Ni Bhul | Guja...  
⦿ ઠાગા ઠૈયા કરું છું | Thaga Thaiya Karu Chu:-    • ઠાગા ઠૈયા કરું છું | Thaga Thaiya Kar...  
⦿ ટોપીવાળો ફેરિયો અને વાંદરાઓ | Topivalo Feriyo:-    • મગર અને વાંદરો | Crocodile And Monkey...  
⦿ લપલપિયો કાચબો | The Talkative Tortoise:-    • લપલપિયો કાચબો | The Talkative Tortois...  
⦿ શિયાળ અને દ્રાક્ષ | Fox and Grapes :-    • શિયાળ અને દ્રાક્ષ બાળવાર્તા | Fox and...  
⦿ કોણ શું કરે | Community Helper:-    • કોણ શું કરે? | Community Helpers | Ba...  
⦿ રમતો | Games:-    • રમતોના નામ | Games & Sports List with...  
⦿ ક્રિયાઓ | Actions:-    • ક્રિયાઓ | Actions | Gujarati Bhantar ...  
⦿ આકાર | Shapes:-    • આકારો કેવી રીતે લખવા | How to write S...  
⦿ પ્રાણીના બચ્ચાને શું કહેવાય? | Cubs of the Animal:-    • પ્રાણીઓ અને તેમના બચ્ચાં | Cubs of th...  
⦿ Vegetables | શાકભાજી:-    • શાકભાજીના નામો | Vegetables Name | Ba...  
⦿ અંગ્રેજી અને હિન્દીમાં મૂળાક્ષરો | Alphabets in English and Hindi:-    • અંગ્રેજી અને હિન્દીમાં મૂળાક્ષરો | Al...  
⦿ કર્સિવ abcd કેવી રીતે લખવું | How to write Cursive Alphabet:-    • કર્સિવ મૂળાક્ષરો | Cursive Alphabets ...  
⦿ 1 થી 100 અંગ્રેજી નંબર કેવી રીતે લખવા | How to write numbers:-    • ૧ થી ૧૦૦ અંગ્રેજી નંબર | 1 to 100 Eng...  
⦿ ગુજરાતી અંક | How to write 1 to 10 Number:-    • ગુજરાતી અંક ભાગ ૧ | Gujarati Number P...  
⦿ Colors | રંગ:-    • રંગના નામ | Colors Name English | Col...  
⦿ પક્ષીઓના નામ | Birds Name:-    • પક્ષીઓના નામ ભાગ ૧ | Birds Name Part ...  

#BharVinanuBhantar #TitodiAneSagar #RedWattledLapwing #Birds #Bird #BirdStory #MoralStories #MoralOfTheStory #Balvarta #BalvartaGujarati #Story #StoryForKids #StoryTime #UnityIsStrength

Комментарии

Информация по комментариям в разработке