એકાદશી સ્પેશિયલ કીર્તન 👇લખેલું છે|Ekadashi bhajan|અગિયારસ ના કીર્તન.ભાવિકા ગોંડલિયા

Описание к видео એકાદશી સ્પેશિયલ કીર્તન 👇લખેલું છે|Ekadashi bhajan|અગિયારસ ના કીર્તન.ભાવિકા ગોંડલિયા

એકાદશી સ્પેશિયલ કીર્તન 👇લખેલું છે|Ekadashi bhajan|અગિયારસ ના કીર્તન.ભાવિકા ગોંડલિયા

PLEASE USE HEADPHON 🎧FOR BETTER QUALITY VOICE
_____________________________________________


ધન્ય તે વ્રત મોટા એકાદશી ને ધન્ય નારાયણ ના નામ જો
રૂકમ્યા ની વાડી માં કાઈ ઉતર્યા વેમાન જો

બોલાવ્યા બોલે નહિ ને જપે નારાયણ નામ જો
રીંગણી કેરો ધુમાડો લાગ્યો ચાલે નહિ વિમાન જો

વાડી વેળી ને વનફળ વેળયા ફૂલ નો નહિ પાર જો
માળી આવ્યો માથા ફૂટતો ને રાજા પાસે જાય જો

રાજા તમારી વાડી માં કાઈ પડ્યા છે વેમાંન જો
બોલાવ્યા કાઈ બોલે નહિ ને જપે નારાયણ નામ જો

અણવટ પગે રાજા આવ્યા આવ્યા વાડી મોજાર જો
જે રે જોઈ તે તમે માગી લ્યો ને આપુ તમને વરદાન જો

આપુ મંદિર માળિયા ને આપુ ગામ ગરાશ જો
કૂંચી સોતા ભંડાર આપુ ચલાવો વેમન જો

શું કરું મંદિર માળિયા ને શું કરું ગામ ગરાષ જો
કૂંચી સોતા ભંડાર ન જોઈ ચાલે નહિ વિમાન જો

રાજા તમારા સેર માં એક નારી એ કર્યો ઉપવાસ જો
પુણ્ય આપે પ્રેમે બાઈ તો ચાલ્યા જાય વિમાન જો

રાજા તેડાં મોકલે ને પ્રધાન તેડવા જાય જો
ચાલો ને પ્રેમ બાઈ તમને રાજા જી ના તેડાં હોય જો

નથી ઢોળ્યાં નથી ફોળ્યા નથી કર્યો પંજવાશ જો
શું રે અમારા વાક છે અમને રાજા ના તેડાં હોય જો

દશમ નું એકટાણું કર્યું ને એકાદશી નાં ઉપવાસ જો
પુણ્ય આપે પ્રેમે બાઈ તો ચાલ્યા જાય વિમાન જો

સોના જારી જલે ભરી ને જલ લીધા હાથ જો
પુણ્ય આપ્યા પ્રેમ બાઈ એ ને ચાલ્યા જાય વેમાન જો

વિમાન તો આકાશે ગયા ને વરતાણો જય જયકાર જો
દેવો ના દૂદુંભી વાગ્યા ને ફૂલ ની વૃષ્ટિ થાય જો

ગાય શીખે શુને ને શંભળે એનો હોજો વ્રજ માં વાસ જો
કર જોડી ને વિનવું અમને રખો ચરણ ની પાસ જો



#ekadashi #અગિયારશ#એકાદશી#પાંશા_કુંશા_એકાદશી#એકાદશીભજન #agiayarsh2023
#gujaratibhajan
#krishnakirtan
#સત્સંગનાગીત#ભજન#ધૂન#કીર્તન
#ram#drovpadikirtan#vasantben
#vasantben_nimavat
#કામદાએકાદશીવ્રતકથામહિમાં
#ભજન #રામદેવધૂન#આવો સત્સંગમાં
#ઓખાહરણ #કીર્તન#રામદેવધૂનમંડળ#bhavikagondaliya

DISCLAIMER :
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, Allowance is made for "Fair Use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research.fair use is a permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

IMPORTANT NOTICE :-
SOMETIMES ALL THE IMAGES/PICTURES SHOWN IN THE VIDEO BELONGS TO THE RESPECTED OWNERS AND NOT TO ME. WE USED SOME IMAGES AND COPYRIGHT FREE BACKGROUND VIDEO FOR RELIGIOUS KNOWLEDGE/EDUCATIONAL PURPOSE ONLY

*Thnx for watch!.

Комментарии

Информация по комментариям в разработке