Ahmedabad| Pride of Vishwakarma Health Card| Pride of Panchal Foundation by Vishwakarma Team| Dpnews

Описание к видео Ahmedabad| Pride of Vishwakarma Health Card| Pride of Panchal Foundation by Vishwakarma Team| Dpnews

About Video: અમદાવાદ ના નરોડા ખાતે પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમ દ્વારા વિશ્વકર્મા સમાજ માટે હેલ્થ કાર્ડ નું લોન્ચિંગ કરવામાં આવ્યું
પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમ દ્વારા સમાજ ના હિતને ધ્યાને લઇ અનેક કર્યો કરવામાં આવે છે જે અંતર્ગત તારીખ 13/11/2022 ના રવિવાર ના રોજ પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમ દ્વારા સમાજ ના હિત માટે ખૂબ જરૂરી એવું આરોગ્ય સેવા ના ભાગ રૂપે પ્રાઇડ ઓફ વિશ્વકર્મા હેલ્થ કાર્ડ ના લોન્ચિંગ નો કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.
આ હેલ્થ કાર્ડ સમાજ ને સીધા જ ડોક્ટર ના સંપર્ક માં લાવશે અને ડોક્ટર દ્વારા સંસ્થા ના નિયમ પ્રમાણે આરોગ્ય સમસ્યાનો લાભ જોડાયેલા સમાજ ના દર્દીઓને લાભ આપશે
આ હેલ્થ કાર્ડ લોન્ચિંગ માં મુખ્ય મહેમાન તરીકે શ્રી કમલેશભાઈ મકવાણા (અંગત સચિવ ઉચ્ચ શિક્ષણ વિભાગ,ગુજરાત સરકાર), શ્રી ચન્દ્રકાન્ત ગોહિલ (ઓફિસર ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમીનીસ્ટ્રેસન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર), શાંતિભાઈ ખોદડીયા ( સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ યુથ ફોર્મ વાડી અમદાવાદ પ્રમુખશ્રી, કાલુરામ લોહાર ( અખિલ ભારતીય શિલ્પકાર મહાસભા રાષ્ટ્રીય મહાસચિવ
વિશ્વકર્મા ફાઉન્ડેશન ટિમ (ગુજરાત) કેતન ભાઈ પંચાલ (નળકાંઠા લુહાર સુથાર- સમાજ (આશીર્વાદ વુડન વર્કસ)
પરેશ ભાઈ (સક્સેસ ટેકનોલોજીસ્ટ ,ઓનર ) નીકુજ પંચાલ (જી.ટેક પેકેજીંગ ઇન્ડિયા પ્રા.લી. અને વિનીપુમી ઇન્ફા પ્રા.લી.ડાયરેક્ટર)
હાજર રહ્યા હતા......તેમજ મીડિયા પ્રભારી શ્રી ઓ માં *એસ.વી ન્યુઝ કચ્છ (ઉમેશભાઈ ગજ્જર),ડી.પી.ન્યુઝ અમદાવાદ , અંકીતભાઈ મકવાણા - Dpnews , શ્રી વિશ્વકર્મા ન્યુઝ (રાજેન્દ્ર ભાઈ પંચાલ ) હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામ માં હેલ્થ કાર્ડ માં જોડાયેલ ડૉ શ્રી ઓ નું પણ પ્રાઈડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમ દ્વારા સન્માન કરવા માં આવ્યું હતું. તેમજ ટિમ ના સભ્ય એવા નીલમબેન પંચાલ દ્વારા ખૂબ સુંદર રીતે સ્ટેજ નું સંચાલન કરવા માં આવ્યું હતું.
ડો.જય પંચાલ, ડો. સૌરભ સુથાર, ડો. કલ્પેશ પંચાલ,ડો. આકાશ પંચાલ ,ડો. ગિરીશ પંચાલ ,ડો. ઇન્દ્રવદન પંચાલ ,ડો. જનક મિસ્ત્રી,ડો. તૃષા મિસ્ત્રી, ડો. કર્ણવ પંચાલ
સુનિલ પંચાલ- પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટિમ , મયંક પંચાલ, શૈલેષ પંચાલ, નીલમબેન પંચાલ



#dpnews #prideofpanchalfoundation #vishwakarmasamaj #healthcard #prideofpanchal #dpnewslive #dpnewsupdate #dpnewsgujarati #gujaratinewslive #gujaratisamachar #gujarati_samachar_live #breakingnews #ડીપીસમાચાર #ડીપીન્યૂઝ #આજનાસમાચાર #ગુજરાતીન્યૂઝ #સમાચાર #

Our Some Other Playlist

My Gears:

Our Other Social Link
FACEBOOK :   / dpnewsgujarati  
YOUTUBE :    / @dpnewsgujarati  
Instagram-   / dpnews.gujarati  
KOO App - https://www.kooapp.com/profile/dpnews...
WHATSAPP : https://goo.gl/FGMMS5

Hi Im DP NEWS
DIVYAPARIKSHIT NEWS ( DP NEWS )
Email - [email protected]

Комментарии

Информация по комментариям в разработке