Shriram Sharma Acharya: "આપણો યુગનિર્માણ સત્સંકલ્પ, એકવીસમી સદીનું સંવિધાન- ૧૦"
મનુષ્યના મૂલ્યાંકનની કસોટી એની સફળતાઓ, યોગ્યતાઓ અને વિભૂતિઓને નહીં, એના સદ્વિચારો અને સત્કર્મો
SN09 : એકવીસમી સદીનું સંવિધાન “આપણો યુગનિર્માણ સત્સંકલ્પ’’ | Gujarati Audio Book Article FREE | Pt. Shriram Sharma Acharya
શ્રીરામ શર્મા આચાર્યજીનું જીવનદર્શન અને વચનામૃત | અમે જીવનમાં એક જ વસ્તુની કમાણી કરી છે - પ્રેમ. એક સં૫ત્તિ મેળવી છે- પ્રેમ. મેં એક જ રસ ચાખે છે અને તે છે પ્રેમનો રસ. દરેકે વિશ્વાસ રાખવો જોઈએ કે મારી પાસે બીજું કાંઈ હોય કે ન હોય, ૫રંતુ અપાર પ્રેમ અને મમતાથી ભરેલું અંતઃકરણ અવશ્ય છે. જેમણે મને તલ જેટલો પ્રેમ કર્યો છે એના માટે મારા મનમાં ૫હાડ જેટલી મમતા પેદા થઈ છે. લોકોએ પ્રેમ કરતાં શીખવું જોઈએ. પોતાનામાં પોતાના આત્મા અને જીવનમાં, કુટુંબમાં, સમાજમાં, કર્તવ્યમાં, ઈશ્વરમાં અને દસેય દિશાઓમાં પ્રેમ વિખેરવો અને તેના પ્રતિદ્વનિનું ભાવભર્યું અમૃત પીને ધન્ય થઈ જવું એ જ જીવનની સફળતા છે. પં. શ્રીરામ શર્મા આચાર્ય
આ યુગનિર્માણ સત્સંકલ્પનો પાઠ દૈનિક ઉપાસના પહેલાં નિત્ય કરવો જોઈએ. પાઠ ધીમી ગતિથી, સમજીને, વિચાર કરીને કરવો જોઈએ. સત્સંકલ્પનો એક સાથે પાઠ કરી લીધા બાદ મનની ઇચ્છા પ્રમાણેના સૂત્રની વિસ્તૃત વિવેચનાનો સ્વાધ્યાય આપણા દૈનિક સ્વાધ્યાયનું અંગ બની જવો જોઈએ.
“આપણો યુગનિર્માણ સત્સંકલ્પ’’
–અમે ઈશ્વરને સર્વવ્યાપી તથા ન્યાયકારી માનીને એમના અનુશાસનને અમારા જીવનમાં ઉતારીશું.
–શરીરને ભગવાનનું મંદિર સમજીને આત્મસંયમ અને નિયમિતતા દ્વારા આરોગ્યનું રક્ષણ કરીશું.
–મનને કુવિચારો અને દુર્ભાવનાઓથી બચાવવા માટે સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશું.
–અમે પોતાને સમાજનું એક અભિન્ન અંગ માનીશું અને બધાના હિતમાં પોતાનું હિત સમજીશું.
–ઇન્દ્રિયસંયમ, અર્થસંયમ, સમયસંયમ અને વિચારસંયમનો સતત અભ્યાસ કરીશું.
—મર્યાદાઓનું પાલન કરીશું, વર્જનાઓથી બચીશું, નાગરિક કર્તવ્યોનું પાલન કરીશું અને સમાજનિષ્ઠ બનીશું.
–સમજદારી, ઈમાનદારી, જવાબદારી અને બહાદુરીને જીવનનું એક અભિન્ન અંગ માનીશું.
–ચારે બાજુ મધુરતા, સ્વચ્છતા, સાદગી અને સજ્જનતાનું વાતાવરણ પેદા કરીશું.
–અનીતિ દ્વારા પ્રાપ્ત થયેલી સફળતાના બદલે નીતિ પર ચાલતાં મળેલી અસફળતાને શિરોધાર્ય કરીશું.
– “મનુષ્યના મૂલ્યાંકનની કસોટી એની સફળતાઓ, યોગ્યતાઓ અને વિભૂતિઓને નહીં, પરંતુ એના સદ્વિચારો અને સત્કર્મોને માનીશું.
—બીજાઓ સાથે એવો વ્યવહાર નહીં કરીએ જે આપણને પોતાને માટે પસંદ ન હોય.
–સંસારમાં સત્પ્રવૃત્તિઓના પુણ્ય પ્રસાર માટે આપણો સમય, પ્રભાવ, જ્ઞાન, પુરુષાર્થ અને ધનનો એક અંશ નિયમિત રૂપથી ખર્ચતા રહીશું.
—પરંપરાઓની તુલનામાં વિવેકને મહત્ત્વ આપીશું,
–રાષ્ટ્રીય એકતા અને સમતા પ્રત્યે નિષ્ઠાવાન રહીશું, જાતિ, લિંગ, ભાષા, પ્રાંત, સંપ્રદાય વગેરેના કારણે પરસ્પર કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખીશું નહીં.
– ‘મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યનો નિર્માતા છે ' એ વિશ્વાસ ના આધાર પર અમારી માન્યતા છે કે અમે ઉત્કૃષ્ટ બનીશું અને બીજાઓને શ્રેષ્ઠ બનાવીશું, તો યુગ અવશ્ય બદલાશે.
– “અમે બદલાઈશું તો યુગ બદલાશે’, ‘‘અમે સુધરીશું તો યુગ સુધરશે’’ આ તથ્ય પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે.
---- Support me By (its Free) -----------------
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE Kare aur Ghanti dabaye aise hi videos ke liye
Joint : Rushi Chintan Channel Gujarati
https://bit.ly/3sHAnZr ... 👆
Social Media Links
Facebook :- / karshalakg
Instagram :- https://t.me/rushi_chintan
Website :- https://rushichintan.com/
WhatsApp group: Rushi Chintan https://chat.whatsapp.com/L0wHNgDKTH7...
કૃપા કરીને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને નવા વિડિયો મેળવો અથવા જો તમને આ વિડિયો પસંદ આવે તો કૃપા કરીને લાઈક શેર કરો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નીચે આપેલા સબ્સ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, જેથી આપને દરરોજ નવા ઓડીયો બુક મેળવો.
About My Self : -
My Name : Kantilal Gokalbhai Karsala, Resi. Gayatri Shaktipith, Kotadiya vadi, Jetpur-360370 Dist. Rajkot : Cont. : [email protected]. Mob. +919726510500
Join My Membership plan and get exclusive video content and templates
https://bit.ly/3DqOK9Y
Your Queries
----------------
rushichintan,
gayatri parivar,
ગાયત્રી મંત્ર ભાવાર્થ,
બ્રહ્મદાન – સર્વશ્રેષ્ઠ દાન,
yug nirman yojana
all world gayatri pariwar,
we are gayatri pariwar,
motivational stories
gayatri chalisa
dhyan me vicharo ko kaise roke,
man ke vicharo ko kaise roke,
motivational video,
vicharo ko kaise roke
power of thoughts,
motivational video
stress,
spirituality,
vicharon ko kaise control kare
shantikunj video,
dr chinmay pandya,
shantikunj live
motivational speech,
motivational video,
best motivational speech,
motivatinal speech
art of living,
gayatri,
all world gayatri parivar
shantikunj song
shriram sharma jeevan parichay,
swami vivekananda quotes in gujarati
gayatri mantra,
gayatri pariwar,
gayatri,
shriram sharma gayatri mantra
live: आज के दिन जरूर सुने गायत्री मंत्र | gayatri mantra | ગાયત્રી મંત્ર |
gayatri mantra meaning,
gayatri mantra 108,
gayatri mantra 108 times,
gayatri mantra
yug nirman yojana
best motivational speaker,
motivational video in hindi,
prerna dayak pravachan
spiritual advice,
shanti kunj,
प्रज्ञा पुराण कथा
મહાન સંતો
વિચારક્રાંતિ બુકસ્ટોર
अच्छा सोचने का चमत्कार।,
अच्छी सोच का जादू।,
#એકવીસમી સદીનું સંવિધાન
#આપણો યુગનિર્માણ સત્સંકલ્પ
#yug nirman yojana
#rushichintan
#motivational #Shriram Sharma Acharya on How to Work For Yourself
Информация по комментариям в разработке