sukaro | સુકારા નું નીયત્રણ | સુકારા ની દવા | ઉગસુક રોગ નું નિયંત્રણ || જુનાગઢ ખેતી ||

Описание к видео sukaro | સુકારા નું નીયત્રણ | સુકારા ની દવા | ઉગસુક રોગ નું નિયંત્રણ || જુનાગઢ ખેતી ||

sukaro | સુકારા નું નીયત્રણ | સુકારા ની દવા | ઉગસુક રોગ નું નિયંત્રણ || જુનાગઢ ખેતી ||



સુકારો નાબૂદ કરવા માટે આટલું અવશ્ય કરો. તલ, મગફળી અને ચણા તમાંમ પાકો માં સુકારો નાબૂદ કરો.


સુકારા રોગ ને સમજીએ તમને આવા પ્રકાર ના લક્ષણો જોવા મળે તો સમજી લેવું કે ઉગસુક નામ નો રોગ છે..
જેમકે...
✴️છોડના પાંદડા પીડાશ પડતા દેખાવા લાગે છે.
✴️ થોડા સમયમાં કંઠનો ભાગ સડી જાય છે.
✴️અંતે છોડ કંઠના ભાગેથી ઢળી પડે છે.
હવે વાત કરીએ આ ફૂગ ક્યારે વઘુ જૉવા મળે છે.
✔️૩૧ થી ૩૫° ઉષ્ણતાપમાને આ ફૂગની વૃદ્ધિ થાય છે.
✔️વાવેતર બાદ લગભગ દોઢ માસ સુધી નુકશાન કરે છે.
✔️ચોમાસું લંબાતા તેનો ઉપદ્રવ વધારે જોવા મળે છે.
✔️આ રોગમાં બીજ જમીનમાં સડી જાય છે. ✔️બીજ જમીનમાંથી બહાર કાઢી જોવામાં આવે તો કાળી ફૂગના બીજાણુંઓ તેના પર છવાયેલા હોય છે.
✔️એસ્પરજીલસ નાઈજર નામની ફૂગથી થાય છે.
🌱 સુકારો આવે તો શું કરવું
🌱 સુકારો નાબૂદ કરવા માટે શું કરવું જોઈએ
🌱 સુકારાનો નાશ કેમ કરવો
🌱 સુકારો નાબૂદ કરવા માટે આટલું કરો
🌱 સુકારો નાશ કરવા માટે આટલું અવશ્ય કરજો



#સુકારા_વીશે_માહિતી #સોળ_મા_સુકારો
#સુકારા_ની_સર્પુણ_માહિતી



Do this to get rid of Sukaro. Eliminate dryness in sesame, groundnut and chickpea crops.



Understand Sukara disease. If you see such symptoms, understand that Ugsuk is a disease.


like...


✴️The leaves of the plant appear to be in pain.

✴️In a short time the part of the throat rots.

✴️Eventually the plant falls off the throat.


✔️Now let's talk about when this fungus can be seen more.


✔️This fungus grows at a temperature of 31 to 35 C

✔️Damages up to about one and half months after planting.

✔️The longer the monsoon, the greater the nuisance.

✔️In this disease the seeds rot in the soil.

✔️If the seed is seen being pulled out of the soil, black fungus spores are spread on it.

✔️Aspergillus is caused by a fungus called Niger.

🌱What to do if you get sick

🌱What should be done to eradicate Sukaro

🌱How to destroy Sukara

🌱Do this to eliminate Sukaro

🌱You must do this to destroy Sukaro


Published by : Junagadh Kheti
.
Edit and video by : Sanjay Thakor
.
Video No Copyright : videvo.net
.
Art & Design by : Sanjay Thakor
.
music : YouTube No Copy Right Free
.
Voice : Sanjay Thakor
.
.
.
.
.
Facebook.  / sanjaysabriya.sanjaysabriya  
.
.
COPYRIGHT DISCLAIMER - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
.
.
.
Thank you....🙏 Junagadh Kheti 🙏

Комментарии

Информация по комментариям в разработке