ગુજરાતમાં પેહલીવાર ૬ફૂટના અંતરે મગફળીની વાવણી-Peanut cultivation 6feet distance 1st time in gujarat

Описание к видео ગુજરાતમાં પેહલીવાર ૬ફૂટના અંતરે મગફળીની વાવણી-Peanut cultivation 6feet distance 1st time in gujarat

નમસ્કાર ખેડૂત મિત્રો,

ખેડૂત : શ્રી પ્રકાશભાઈ પટેલ
ખેતી : ડાંગર - મગફળી
વિશેષતા : ૬ ફૂટ ના અંતરે મગફળીનું વાવેતર
ગામ : શાંતિપુરાકંપા

ખેડૂત જ પોતાના ખેતર નો વૈજ્ઞાનિક છે.

આ વર્ષે તેઓનું આ પહેલું પગલું છે આવો જાણીએ તેમનો અત્યાર સુધીનો અનુભવ.

જીવામૃત ગાળવા-હલાવવાની સંપૂર્ણ સ્વયં સંચાલિત પધ્ધતિ- Jivamrut Automatic Filtration & mixing process : https://www.youtube.com/watch?v=px9OF...

ગાય આધારિત ખેતીની શરૂઆત કેવીરીતે અને ક્યાંથી કરવી- Zero Budget Cow based Natural Farming - https://www.youtube.com/watch?v=EZyav...

હળદરની વાવણી - Turmaric Plantation - हल्दी कैसे उगाएं-    • હળદરની વાવણી - Turmaric Plantation - ...  

શું તમે પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરો છો કે ઓર્ગનિક વસ્તુઓ મેળવા રસપ્રદ છો ?? અમને જણાવો નીચે કોમેન્ટ કરી ને....


કૃષિ શ્રેષ્ઠ , વ્યાપાર માધ્યમ અને નોકરી કનિષ્ઠ


સાદર પ્રણામ ,


સ્વાગત છે આપ સર્વે નું ઘી રૂરલ વેબ યૂટ્યૂબ ચેનલ પર જ્યાં આપણે ખેતી-ખેડૂત-ખેતર,ગાય આધારિત ખેતી , આધ્યાત્મિક ખેતી , પ્રાકૃતિક ખેતી , સજીવ ખેતી, ટેક્નોલોજી , ગ્રામીણ વિકાસ , સમસ્યાઓ અને ઉકેલ, અર્થતંત્ર , પશુપાલન ,ગામડાં, જીવનશૈલી, શિક્ષણ, આરોગ્ય, સરકારી યોજના સંદર્ભે એક વિડિઓ દર અઢવાડિયે જોવા મળશે. આપ પણ જો ઉપર જણાવેલ મુદ્દાઓની માહિતી આપ લે કરવા માંગતા હો કે તમે પણ ખેડૂત કે પશુપાલક હો અને બીજા મિત્રો ને સહયોગી ઉપયોગી થવા માંગતા હો તો અમને જરૂર જણાવો.


આભાર,
ઘી રૂરલ વેબ


જય ગૌમાતા
જય કિશાન
દેશ ની શાન છે કિશાન


#PeanutFarming #InnovationInAgriculture #IndianFarmer

Комментарии

Информация по комментариям в разработке