Presenting Chaitra Navratri Mahotsav 2021 by Maa Vishvambhari TirthYatra Dham, Rabda, Valsad (Gujarat)
ઝણ ઝણ જાંજર ના ઝણકારે
પંચકર્મી રથ ના રણકારે
કર્મયોગી મહાપાત્રના હૃદયના પોકારે
સ્વયંના કર્મે અખિલ બ્રહ્માંડના રચયિતા માઁ વિશ્વંભરીને ખુદ આ પૃથ્વી પર ઉતારે
સર્વ દેવી દેવતાઓ મહાપાત્રને ફૂલડે વધાવે
મહાપાત્ર અસીમ કૃપા સૌ પર વર્ષાવે
એ અસીમ કૃપા થી ભક્તજનો ઘર બેઠા ગરબા નિહાળે
ગરબે ઘૂમતી દેવીયોમાં માઁ શક્તિના દર્શન કરાવે
અલૌકિક ગરબાના શબ્દો સાંભળી સૌમાં આનંદ હરખાવે
સાત્વિક શક્તિની જીત કરી આસુરી શક્તિને હરાવે
આ દિવસોમાં મહાપાત્રજી સૌને એક વાત સમજાવે
કે બધી નવરાત્રીમાં આ ચૈત્ર નવરાત્રીનો મહિમા દૈવિક અને સર્વશ્રેષ્ઠ દર્શાવે
મહાપાત્ર બોલીને નહીં સત્ય કર્મ કરીને બતાવે.
Producer : Avixit Kakadiya
Singer : Nirav Raychura, Gagan Jethva, Mayur Buddhdev, Vivek Sanchla, Sukhdev Dangar, Himanshu Chauhan, Haresh Vyas, Karadamsharma Joshi, Harshal Pandya, S.Trivedi, Jyotsna Raychura, Minakshi Vadher,
Manisha Bhalani, Nikita Waghela, Trupti Dave, Naisha Joshi, Devyani Chakravati
Lyrics : Late. Kavi Ghanshyam, Asmita, Abhilasha, Archana
Recorded at Master Studio (Aanad), Shree Nilkanth Studio (Rajkot),
Dynasty Music (Rajkot) Parampara Studio (Vadodara)
Music : Pankaj Bhatt, Jayesh Sadhu
Mixing-Mastering : Rakesh Desai
Cinematography : Bhavesh Dudhat, Kalpesh Ujeniya, Hardik Siddhpura, Amit Bhuva, Sandeep Khunt, Chintan Dedania
Drone : Dhaval Gadara
Editing : Sandeep Khunt, Chintan Dedania, Dhaval Gadara, Amit Bhuva
Choreography : Yash Dedakiya, Prashant Dedakiya
Artist : Maa Parivar
Makeup Stylist : Aakash Beauty Parlour (Junagadh)
Costume Stylists : Shivam Dress (Pardi)
Lights & Concept Decoration : Prasang Lights (Surat), Sajavat Mandap Decorators (Surat)
Social Media : Deval Koradiya
WEBSITE : https://www.jaymaa.org/
FACEBOOK : / mvtydham
INSTAGRAM : / mvtydham
TWITTER : / mvtydham
#mvtydham
#chaitranavratri
Информация по комментариям в разработке