કમરમાં દુખાવો, માથામાં દુખાવો, સાંધાના દુખાવા,Back pain, Headache, Joint pain,migraine
આ વીડિયોમાં શારદાબેન ગોસ્વામી તમને નાના ધતુરાના છોડના ઔષધીય ગુણો, તેના ફાયદા, ઉપયોગ અને સાવચેતીઓ વિશે જણાવશે.જે તમને
ચામડી,ગોઠણ,સાંધાના દુખાવો,હાડકાના દુખાવા,ત્વચાકોપ,સોરાયસીસ,માથામાં દુખાવો,
અને માઈગ્રેન જેવી બીમારીમાં સારી રાહત આપી શકે છે.તો ખાસ આ વિડિઓ અંત સુધી જુવો.અને જાણો નાના ધતુરાના છોડના ફાયદા અને કઈ રીતે સલામત રીતે ઉપયોગ કરી શકાય તેની પણ સારી માહિતી આપી છે
નાના ધતુરાના છોડનું તમે સલામત રીતે કઈ રીતે ઉપયોગ કરી શકો છો ?
અને આના શું શું ઉપયોગ હોય છે ?
આ છોડનો ઉપયોગ કરતી વખતે તમારે કઈ કઈ સાવધાની રાખવી જરૂરી છે ?
ઔષધિના સ્વરુપે ગુણધર્મો
બળતરા વિરોધી ગુણધર્મ
રોગપ્રતિકારક શક્તિને વધારે
ચામડીની બીમારી
ખરજવું, ડર્મટાઇટીસ, ત્વચા ઉપર ફોડલીઓ,ચામડી ઉપર બળતરા,અને ખંજવાળ,
લાગેલી જગ્યા ઉપર રૂજ લાવવા માટે ઉપયોગી,બળતરા અને દુખાવામાં રાહત,ગોઠણના ભાગમાં દુખાવો,કમરના ભાગમાં દુખાવો ,માથામાં દુખાવો.,અને માઈગ્રેન
નાના ધતુરાના છોડનો ઉપયોગ કરતી વખતે આપણે શું સાવધાની રાખવી જોઈએ ?
In this video, Shardaben Goswami will tell you about the medicinal properties of Nana Dhatura plant(Siberian cocklebur), its benefits, uses and precautions.
Skin, Knee, Joint Pain, Bone Pain, Dermatitis, Psoriasis, Headache,
And can provide good relief in diseases like migraine.
So watch this video till the end and know the benefits of small dhatura plant and how it can be used safely.
How can you safely use small dicotyledons?
And what is the use of this?
What precautions should you take while using this plant?
Medicinal properties
Anti-inflammatory properties
Boosts immunity
Skin disease
Eczema, dermatitis, skin blisters, skin irritation, and itching,
Useful for healing the affected area,
Relief of inflammation and pain, knee pain, back pain, headaches, and migraines.
What are the precautions we should take while using small dhatura plants?Relief of inflammation and pain, knee pain, back pain, headaches, and migraines.
What are the precautions we should take while using small dhatura plants?
jointpain,backpain,arthritis,painrelief,kneepain,health,chronicpain,neckpain,pain,wellness,fitness,musclepain,jointpainrelief,shoulderpain,healthylifestyle,painmanagement,osteoarthritis,jointhealth,backpainrelief,chronicillness,sciatica,physicaltherapy,inflammation,fibromyalgia ,physiotherapy,arthritisrelief,chiropractor,healthyliving,rheumatoidarthritis,shardaben goswami,સાંધાનો દુખાવો,પીઠનો દુખાવો,સંધિવા,દર્દ નિવારણ,ઘૂંટણનો દુખાવો,સ્વાસ્થ્ય,ક્રોનિકપેઇન,ગળાનો દુખાવો,દર્દ,સ્વાસ્થ્ય,સ્ફૂર્તિ,સ્નાયુનો દુખાવો,સાંધાનો દુખાવો,ખભાનો દુખાવો,સ્વસ્થ જીવનશૈલી,દર્દ વ્યવસ્થાપન,ઓસ્ટિઓઆર્થરાઇટિસ,સાંધાનું સ્વાસ્થ્ય,બેકપેઇનની બીમારી,ફ્લેનીકેશન,ફેલેરીટી માયાલ્જીયા, ફિઝીયોથેરાપી, સંધિવાથી રાહત, શિરોપ્રેક્ટર, સ્વસ્થ જીવન, સંધિવા, શારદાબેન ગોસ્વામી
**************************
For Collaboration & Business Enquiries : [email protected]
મહત્વપૂર્ણ અસ્વીકરણ -
SHARDAS KITCHEN GUJARATI YouTube ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલી વિડિયો સામગ્રીમાં સમાવિષ્ટ માહિતી વિવિધ વેબસાઇટ્સ, પુસ્તકો, જર્નલ્સ અને સંશોધન પત્રોમાં હાજર સંશોધન અને માહિતીના આધારે મૂળ સર્જકના વ્યક્તિગત મંતવ્યો અને અભિપ્રાયોનું પ્રતિનિધિત્વ કરે છે. અને તે જરૂરી નથી કે તે વ્યાવસાયિક અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરે. .
વિડિઓ સામગ્રીનો હેતુ વ્યાવસાયિક તબીબી સલાહ, નિદાન અથવા સારવારનો વિકલ્પ બનવાનો નથી. તબીબી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્નો માટે હંમેશા તમારા ચિકિત્સક અથવા અન્ય લાયક આરોગ્ય પ્રદાતાની સલાહ લો.
તમે આ ચેનલ પર વાંચેલી, સાંભળેલી અથવા જોયેલી કોઈ વસ્તુને કારણે વ્યાવસાયિક તબીબી સલાહની અવગણના કરશો નહીં અથવા તેને મેળવવામાં વિલંબ કરશો નહીં.
તમને સારા સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સુખની શુભેચ્છા.
શારદાબેન ગોસ્વામી.
#painrelief #Backpain #Headache #Jointpain #arthritis
Информация по комментариям в разработке