Kanudo Ramva Javu Piyariye | Tejal Thakor | Kamlesh Chhatraliya | New Gujarati Song 2024

Описание к видео Kanudo Ramva Javu Piyariye | Tejal Thakor | Kamlesh Chhatraliya | New Gujarati Song 2024

Pop Skope Music & Vitthal Ajani Presents "Kanudo Ramva Javu Piyariye" New Gujarati Song 2024.Starring with Viyona Patil & Kamlesh Chhatraliya . Sung by Tejal Thakor & Kamlesh Chhatraliya. Music is given by Ravi Nagar & Rahul Nadiya . Lyrics are penned by Naresh Thakor - Vayad.
---------------------------------------------------------------------
Kanudo Ramva Javu Piyariye | Tejal Thakor | Kamlesh Chhatraliya | New Gujarati Song 2024
---------------------------------------------------------------------
To Listen/Download "Kanudo Ramva Javu Piyariye" click on the link below :

♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : https://www.instagram.com/reels/audio...
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://gaana.com/song/kanudo-ramva-j...
♪ 𝐖𝐲𝐧𝐤 : https://wynk.in/u/wba24aMV1
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : https://www.jiosaavn.com/album/kanudo...
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : https://open.spotify.com/track/1AkAUK...
♪ 𝐇𝐮𝐧𝐠𝐚𝐦𝐚 :
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 :   / kanudo-ramva-javu-piyariye-single  
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 :    • Kanudo Ramva Javu Piyariye  
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 𝐁𝐮𝐲 : https://shorturl.at/uGnmU
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐏𝐫𝐢𝐦𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://shorturl.at/mJvy7
♪ 𝐊𝐊𝐛𝐨𝐱 :

🎧 𝐒𝐨𝐧𝐠 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :

Tital : Kanudo Javu Piyariye
Featuring : Viyona Patil, Kamlesh Chhatraliya
Singer : Tejal Thakor, Kamlesh Chhatraliya
Lyrics : Naresh Thakor - Vayad
Music : Ravi Nagar, Rahul Nadiya
Director : Vishnu Thakor Adalaj
Dop : Dhruv Bhatiya
Producer : Vitthal Ajani
Publicity Design : Kanak Ajani
Music Label : Pop Skope Music
©Copyrights : Pop Skope Music


📝 Lyrics
એ દાડો ઉજ્યો ન બોલ્યા માધર મોર
પીળીયાં રે પરભાતે કાઢી કોર માણારાજ

એ જાગો જલદી જાપતે દોષો ઢોર
પીળીયાં રે પરભાતે કાઢી કોર માણારાજ

કોર્સ ગોકુળ આઠકમ નો આયો સે દાડો
પિયર જવા જીવ ઊપડ્યો મારો

એ વાગ્યા વાગ્યા ઘૂઘરિયાલા ઢોલ
એ વાગ્યા વાગ્યા ઘૂઘરિયાલા ઢોલ
જટ રે પરવારો પિયર જવ માણારાજ

એ પીળિયા પરભાતે કાઢી કોર માણારાજ

અંતરો
એ હો નવા પેર્યા કપડા હાથે પેરી બંગડી
રમવા જાવુ કોનુડો સૈયરો થસે ભેળી

અરે અરેરે પાટણ નુ પટોળું હું લાયો તારા માટે
પરવરો પાતલડી જવા પિયર વાળી વાટે

ક્રોસ એ પિયર માં પોચ દાડા કોનુડો કૂદવું
ગોમની ગોઠેણો હરે દેશી ઢોલે રમવું

એ કોનુડા ના તને ઘણા કોડ
હો હો કોનુડાના તાણે ઘણા કોડ
કળીએ ના કરું તને રૉક ટોક માણારાજ

એ પીળિયા પરભાતે કાઢી કોર માણારાજ


અંતરો
એ જવું સે મૈયર નથી હથાવારો કોઈ મારે
પંચ દા ડા પિયર પિયુ હેડો મારી હારે
હો હો ના પલાળો વાલી મારી ઓખોના પોપણ
ભરો પિયર પોટકા હારે આવું છું હું પણ

ક્રોસ એ બાર બાર મહિના ના આયા આજ ટોણાં
હૈયું મારું હરકે જઈને ગવા ગોણા

એ આવે હાડા બાર બાહ વાળી બસ બસમાં બેસી ને હારે હારે જઈએ માણારાજ

એ પિયર નો કોનુડો હારે હારે રામશું માણારાજ

અરે અરે રે બસ મા બસ માં બેસી ને હારે હારે જઈએ માણારાજ

#Kanudo_Ramva_Javu_Piyariye #tejalthakor #kamleshchhatraliya
#viyonapatil #janmashtami #kanuda_song #kanudanageet

𝐏𝐨𝐩 𝐒𝐤𝐨𝐩𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 ના અવનવા ગીતો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભુલશો નહિ અને નવી અપડેટ માટે 🔔 બટન દબાવાનું ભૂલશો નહિ.

Please "Subscribe" on this Link for more Videos.
https://www.youtube.com/c/POPSKOPEMUS...

We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Gujarati Songs Pop Skope Music

આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.

Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!
-------------------------------------------
𝐄𝐧𝐣𝐨𝐲 𝐚𝐧𝐝 𝐬𝐭𝐚𝐲 𝐜𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 :
-------------------------------------------
► 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 :    / popskopemusic  
►𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 :   / popskopemusic  
►𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : https://instagram.com/popskopemusic_o...
► 𝐒𝐧𝐚𝐩𝐜𝐡𝐚𝐭 :https://b.sharechat.com/oXcFJnsWSX
❤Like Share And Follow Fast...💞

#popskopemusic
#tejalthakornewsong
#kamleshchhatraliyanewsong
#viyonapatil
#viyona
#tejalthakorsong
#kanudanageet
#krishnasongs
#gujaratigeet
#gujaratiSong
#gujaratinewsong
#desikanudo

Комментарии

Информация по комментариям в разработке