#LataMangeshkar

Описание к видео #LataMangeshkar

#LataMangeshkar #Gujarati #Bhajan #kanuda

Beautiful Prabhatiya Song He Kanuda Tari Govalan By Lata Mangeshkar

Lyrics:-

http://iparilkatrodiya.blogspot.com/2...

હેં કાનુડા તોરી ગોવાલણ (2)

હે જી મોરલીએ લલચાણી રે‚

હેં કાનુડા તોરી ગોવાલણ…(૨)

હેં કાનુડા તોરી ગોવાલણ

હે જી મોરલીએ લલચાણી રે‚

હેં કાનુડા તોરી ગોવાલણ

હરખેં તો મેં  ઈંઢોણી લીધી‚ ને ભરવા હાલી હું પાણી રે;

ગાગર ભરોંસે મેં ગોળી લીધી‚ આરાની હું અજાણી રે…
હેં કાનુડા તોરી ગોવાલણ…


ગાય ભરોંસે મેં  ગોધો  બાંધ્યો જી જી‚ દોહ્વા ની  હું અજાણી રે;
‚વાછરું ભરોંસે છોકરાં બાંધ્યા ને ‚ બાંધ્યા છે બહુ તાણી રે…
હેં કાનુડા તોરી ગોવાલણ…


રવાઈ ભરોંસે મેં ઘોસરું લીધું જી જી ‚ ને વલોવા ની હું અજાણી રે‚;
નેતરાં ભરોંસે મેં સાડી લીધી ને ‚ દૂધમાં રેડયાં પાણી રે…
હેં કાનુડા તોરી ગોવાલણ…


ઘેલી ઘેલી મને સૌ કહે છે જી જી‚ ને ઘેલી રંગમાં રે’લી રે;
ભલે મળ્યા મેહતા નરસિંહના સ્વામી‚ પૂરણ પ્રીત બંધાણી રે


હેં કાનુડા તોરી ગોવાલણ…

હેં કાનુડા તોરી ગોવાલણ

હે જી મોરલીએ લલચાણી રે

કાનુડા તોરી ગોવાલણ.................................

Lyrics Link

http://iparilkatrodiya.blogspot.com/2...


me kanuda tori govalan lata mangeshkar

he kanuda tori govalan bhajan

main kanuda tori govalan

હે કાનુડા તોરી ગોવાલણ

he kanuda tori govalan bhajan
hey kanuda tori govalan

kanuda tori govalan bhajan Praful dave
he kanuda tori govalan status
he kanuda tori govalan prabhatiya
he kanuda tori govalan karaoke
kanuda tori govalan lata mangeshkar

me kanuda tori govalan

me kanuda tori govalan bhajan

કાનુડા ના ભજન

Комментарии

Информация по комментариям в разработке