Non Stop Raas - Part 2

Описание к видео Non Stop Raas - Part 2

નોન-સ્ટોપ રાસ (ભાગ - ૨)
પ્રકાશક - શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, કણભા

શ્રીજી મહારાજ ની રાસ વિષે વિશેષ રુચિ રહી અને પોતાના નંદ સંતો પાસે ખાસ રાસ માટેનાં કિર્તનો રચાવતા, ગવડાવતા અને સ્વયં રાસ રમવા પધારતા જેનો શાસ્ત્રો માં ઘણી વાર ઉલ્લેખ છે.

પોતે અનેક સ્વરૂપે થાય. એક સંત, એક મહારાજ એવી રીતે અવાર-નવાર રાસ લીલા કરે અને પોતાના પ્રેમી ભક્તો ને ખુબ સુખિયા કરે.

કણભા ગુરુકુળ તરફ થી આ નોન-સ્ટોપ રાસ સૌ ને રાસ રમવામાં આનંદ આપાવે, મહારાજ નો રાજીપો અપાવે અને સૌ નું મંગળ વિસ્તારે એવી પ્રાર્થના.

૧. અમને રમાડો રાસ શામળિયા વ્હાલા - 00:00
૨. ઓરા આવો ને નાગર નંદના - 09:19
૩. શ્યાને હવે રાખું છાની - 14:24
૪. નેણુંથી ન્યારા મારા નાથજી માં રહેજો - 21:26
૫. સલૂણા થાને સેવતિરો સેહરો ધરાવું - 26:47
૬. ધર્મકુંવર હરિકૃષ્ણ ની રે મૂર્તિ મારે મનમાની - 30:31
૭. મહા આનંદ રાસ રસ છાય રહ્યો - 36:18
૮. ધર્મકુંવર ઘનશ્યામજી મારા પ્રાણ તણા આધાર - 44:53

--------------------------------------------------

Shreeji Maharaj had special liking towards Raas. Scriptures have recorded that many times Maharaj would request his Nand Saints to prepare Raas related kirtans, sing them and he too would join the Raas.

Shreeji Maharaj would take multiple forms and would play Raas one-on-one with each saint and would make his devotees very pleased.

May this Non-stop Raas produced by Kanbha Gurukul makes devotees the enjoy the Raas, Maharaj remain pleased and develop in every field.

--------------------------------------------------

Credits:

Lyrics : Premanand Swami, Brahmanand Swami & Muktanand Swami,
Composers : Anil Dholakia, Akshay Vaidya, Tejas Dholakia, Vishal Vaidya & Paramparik
Singers: Akshay Vaidya, Tejas Dholakia & Hardik Fichadiya
Music Direction & Arrangement: Tejas Dholakia

Rhythme Arrangement: Kalim Sheikh
Live Rhythmes & Percussions: Kalim Sheikh, Firoz Jeria Babbu, Imran Jeria, Dinesh Bairava & Love Kansara
Flute: Sandeep Kulkarni
Sitar: Umashankar Shukla
Shahenai: Nilesh Dhumal
Banjo: Narendra Soyenterr
Violin: Mahesh Baba
Box & Bass Guitar: Samip Swadia
Keyboard & Additional Programming: Tejas Dholakia

Chorus: Arvind Parmar, Hasmukh Barot, Vatsal Chhaya, Hardik Fichadiya & Jay Radhanpara
Rhythmes Recorded at: Studio Audile Lab, Shiv Patel
Music & Vocals Recorded at: Studio M3, Ahmedabad, Meet Mehta
Mix & Mastered by: Rakesh Munjariya, Shine Wave Studio, Ahmedabad

This video/track is the sole property of this channel and all the rights are reserved. Any illegal reproduction of this content will result in immediate legal action.


#vinshabdi #kanbha #sgsm #dhyaniswami #KirtanSudha9 #dhyaniswami #ssgk #swaminarayan #kanbhagurukul #gurukulkanbha #kanbhalivekatha #swaminarayanbhagwan

Комментарии

Информация по комментариям в разработке