Gujarat માં ભારે વરસાદની આગાહી અને તસ્વીરો ક્યાંક હેલીકોપ્ટર થી રેસ્ક્યુ તો ક્યાંક NDRF એ બચાવો જીવ

Описание к видео Gujarat માં ભારે વરસાદની આગાહી અને તસ્વીરો ક્યાંક હેલીકોપ્ટર થી રેસ્ક્યુ તો ક્યાંક NDRF એ બચાવો જીવ

#Gujarat #HeavyRain #HelicoptorRescue #NDRF
Gujarat માં ભારે વરસાદની આગાહી અને તસ્વીરો ક્યાંક હેલીકોપ્ટર થી રેસ્ક્યુ તો ક્યાંક NDRF એ બચાવો જીવ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આજે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જામનગર શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

Комментарии

Информация по комментариям в разработке