Bharat Tank Official / NEWSROOM-GUJARAT Ahemdabad / Satadhardham ✨️🙏✨️

Описание к видео Bharat Tank Official / NEWSROOM-GUJARAT Ahemdabad / Satadhardham ✨️🙏✨️

જય સતાધાર ✨️🙏 ✨️
જય આપાગીગા ✨️🙏✨️
જય શામજીબાપુ ✨️🙏✨️
જય જીવરાજબાપુ ✨️🙏✨️

અઢારે વરણ નું આસ્થા નુ કેન્દ્ર એટલે સતાધાર ધામ લગભગ 250 વર્ષ જુની આપણી દેહાણ ને જગ્યા આપણી ગુરુગાદી ને ઘણા સમયથી અમુક માણસો દ્વારા ચોક્કસ પણે પ્લાનિંગ કરી સતાધાર ના મહંત પરમ પૂજ્ય સંત શ્રી વિજયબાપુ ઉપર પાયા વિહોણા આક્ષેપ કરી બદનામ કરવા નું. કાવતરું કરવામાં આવી રહ્યું છે ત્યારે પાયા વિહોણા આક્ષેપો ને ચલાવી લેવા માં નય આવે સાથે જે કોઈ આમાં સંડોવાયેલા હશે એ વ્યક્તિ પર કાયદીકય કાર્યવાહી કરવામાં આવશે.

Комментарии

Информация по комментариям в разработке