સી.આર.પાટીલને આવકાર યુવા મોરચાની રેલી...

Описание к видео સી.આર.પાટીલને આવકાર યુવા મોરચાની રેલી...

આજના દિવસનો—ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનો શ્રેય શહેર અધ્યક્ષ ડૉ.વિજય શાહે પોતાના નામે કરી લીધો..સયાજીગંજ સ્થિત જુના પાર્ટી કાર્યાલય ખાતેથી નવા કાર્યાલય સુધી જવા યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિત દ્વારા બાઈક રેલી..શહેર અધ્યક્ષ ડૉ.વિજય શાહ ઓપન જીપમાં સવાર થયા..પાર્થે સાફો પહેરાવ્યો..તમામ બાઈક રેલી સ્વરૂપે નવા કાર્યાલય જવા રવાના થયા..

#sayajisamachar #sayajinews #sayajivadodaranews #sayajivishesh #samacharvadodara #AjaiDave #Vadodara #Gujarat #headlines #todaysnews #newsreporter #updatenews #newstoday #newsoftheday #NewsUpdate #LatestNews #dailynews #BreakingNews #news #DailyHeadlines #NewsFlashDaily #DailyDigest #TopNewsToday #dailynewsbites #todayinheadlines #dailyupdatenow #newsroundup #dailynewsfeed #currenteventsdaily #sayajisamachar #news #gujarat #news #bjp #aap #congress #politics

Комментарии

Информация по комментариям в разработке