19 Aug 2024

Описание к видео 19 Aug 2024

રક્ષા સ્વરૂપ રાખડી રિયા સિયા ને માયા ની, ભાઈ શ્રેયસ ને ધવલ ના કાંડે. કંકુ નો ચાંદલો ને ચોખા થી વધામણા લેતી નાની બેનુ,હૈયે એના હરખ છલકાતો તો મીઠુ મલકાતી નાની બેનુ. નાના કોમલ હાથે દુઃખણા લેતી ભાઈ ના લાંબા આયુષ્ય ના આશીર્વાદ દેતી નાની બેનુ. ભાભી સેજલ ને સ્નેહ થી વાલી કરી ફુલડે વધાવતી નાની બેનુ. ભાઈભાભી ની વાલી બેનુ .શ્રેયશ ધવલ ની નાની બેનુ.

Комментарии

Информация по комментариям в разработке