ઘઉંના લોટની સાત પડી ફરસી પુરી| wheat flour Farsi puri recipe| Swati's rasoi show Gujarati |

Описание к видео ઘઉંના લોટની સાત પડી ફરસી પુરી| wheat flour Farsi puri recipe| Swati's rasoi show Gujarati |

ઘઉંના લોટની સાત પડી ફરસી પુરી| wheat flour Farsi puri recipe| Swati's rasoi show Gujarati |


આ પૂરી મેં અહીંયા ઘઉંના લોટમાંથી બનાવેલી છે. મેંદાની પૂરી કરતાં પણ વધારે ટેસ્ટી લાગે છે અને હેલ્થ વાઇઝ પણ બેસ્ટ રહેશે કેમકે આપણે ઘઉંમાંથી બનાવેલી છે. તમે બનાવીને મૂકશો તો કોઈ કંઈ નહીં શકે કે આ પૂરી ઘઉંના લોટમાંથી બનેલી છે તો આ દિવાળી પર ચોક્કસ ટ્રાય કરો અને મને કોમેન્ટમાં જણાવજો કે કેવી લાગી આ પુરી.



Ingredients

૧ વાટકો ઘઉંનો લોટ (1 bowl wheat flour )
(રોટલી નો લોટ)
૨ ટેબલસ્પૂન ચણાનો ઝીણો લોટ
૧ ટેબલ સ્પૂન ઘી 👉 ( મોણ માટે)
૧ ટેબલ સ્પૂન તેલ. 👆
અધકચરા વાટેલા અજમા જીરુ અને મરી
૧/૪ વાટકી પાણી (લોટ બાંધવા માટે)
૩ ટેબલસ્પૂન ઘી 👉. (સાટો તૈયાર કરવા માટે)
૩ ટેબલસ્પૂન ચોખાનો લોટ. 👆
તેલ તળવા માટે


#સાતપડીપુરી
#ફરસીપુરીરેસીપી
#ઘઉંનાલોટનીફરસીપુરી
#ફરસીપુરીકેવીરીતેબનાવાય
#ઘઉંનાલોટનીફરસીપૂરીરેસીપી
#દિવાળીસ્પેશિયલનાસ્તારેસીપી
#sevenlayerspurirecipe
#Farsipurirecipe
#wheatflourFarsipurirecipe
#howtomakepuri
#Diwalispecialnashtarecipe
#healthynastarecipe
#Swati'srasoishowGujarati
#Swati'srasoishowGujarati

‪@SwatiSuchak-hz1zs‬
‪@SwatiSuchak-hz1zs‬

Thanks for watching this video

Комментарии

Информация по комментариям в разработке