Patan News | પાટણ જિલ્લાના વિસ્તારોમા પાણીની પોકાર ઉઠી | Water Shortage

Описание к видео Patan News | પાટણ જિલ્લાના વિસ્તારોમા પાણીની પોકાર ઉઠી | Water Shortage

#patan #patannews #water_shortage #water #gujarat #gujaratinews #newsupdate #breakingnews #sandeshnews


પાટણ જિલ્લાના વિસ્તારોમા પાણીની પોકાર ઉઠી
પાટણ જિલ્લાના સાંતલપુર, રાઘનપુર, સમી, તેમજ શંખેશ્વરના ગ્રામ્ય વિસ્તારોમા પાણીની પોકાર ઉઠી છે. આ વિસ્તારો પછાત અને સરહદી વિસ્તાર કહેવાય છે તેમ છતાં તંત્ર આ વિસ્તારની સમસ્યા હલ કરવામાં ક્યાંક નિષ્ફળ સાબિત થયું છે.. ઉનાળાની કાળઝાળ ગરમીમાં છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની બુમ રાડ ઉઠવા પામી છે.. અને ગામ લોકો પીવાના પાણીની સમસ્યા સામે ઝઝુમી રહ્યા છે..

Latest Election Updates: https://sandesh.com/loksabha-election...

IPL Score Updates & News: https://sandesh.com/ipl

Gujarat News:
https://sandesh.com/gujarat

National News:
https://sandesh.com/india

World News:
https://sandesh.com/world

Sports News:
https://sandesh.com/sports




Subscribe to Sandesh News YouTube Channel to Watch Live News TV from anywhere, anytime.

Visit us on:
Website - https://sandesh.com/

Follow us on
Facebook:   / sandeshnewsp.  .
Twitter:   / sandeshnews  
Instagram:   / sandeshnews  
Telegram: https://t.me/SandeshNewsOfficial

Download Sandesh News on
Play Store: https://bit.ly/3nAuo6n
App Store: https://rb.gy/plmuq

Комментарии

Информация по комментариям в разработке