SONBAI CHARANI 1.0 || FT. UDAYBHAI DHADHAL || CHARANI CHHAND || NEW ALBUM SONG 2021

Описание к видео SONBAI CHARANI 1.0 || FT. UDAYBHAI DHADHAL || CHARANI CHHAND || NEW ALBUM SONG 2021

Udaybhai Dhadhal Present's Maa Sonal Aaradhana #SONBAI_CHARANI...

🎵Title :- Sonbai Charani

🎵 Singer :- Udaybhai Dhadhal

🎵 Lyrics :- Kavi Ram Vavaar

🎵 Music :- Nitin Raval

🎵 Dop Editor :- Dipak Makvana

Outfit Partner :-
Alankar Ethnic Wear-Botad

Sp. Thanks :-
Chaprajbhai Khachar Gosal
Vishaldan Bati

Connect With Us

Facebook Page
▪@Uday_Dhadhal   / singer7441  

Instagram
@udaybhai_dhadhal_official https://www.instagram.com/udaybhai_dh...
_ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _

🔹 Content For Live Program 🔹

Mo : 97 24 60 7117

Thanks For Watching . . . .

|| આઇ સોનલ આરાધના ||
. છંદ : ત્રોટક

મહમાય મનોમન જાપ કિયો
સુખદાયક સોનલ નામ લિયો
સુમના ધરકે દિપ ધૂપ કિયો
દુરગા મમ બાલ કુ જ્ઞાન દિયો..(૧)

જગતારક માઁ મઢડે પ્રગટી
તબસે ઘનઘોર નિશાય હટી
અનુરાગ અપાર સબે બરસે
મમ લોચન દર્શન કો તરસે..(૨)

અનુકોસ કરો અમપે ઉમિયાં
તનસે મનસે ભજતે ત્રમિયાં
અભિજાત વિચાર દિયો ગિરજા
કરજોડ નમું ચરણેય અજા..(૩)

ઉજવે સબ સોનલ બીજ સદા
ટળતી વહમી સરવે વિપદા
હરિદ્વાર ગણાય ધરા મઢડા
સહુના દળતા વ્રજનો સઘળા..(૪)

ધર સોરઠ મંગલ ધામ દિપે
સુરઆલય હૈ સમજો મહિપે
કવિ રામ સદા તવ જાપ જપે
કર સોનલ માત ક્રપા સબપે..(૫)

આઇ સોનલ આરાધના

છંદ : મધુભાર

આઈ ઉદાર, કરતી ઉદ્ધાર
મહિમા અપાર, નમે નરનાર
સોનલ ઉચ્ચાર, સુધરે સવાર
અમીયલ ધાર, બેડોય પાર (૧)

કિયે અરદાસ, અંતર ઉજાસ
પરખાય પાસ, શ્વાસેય શ્વાસ
ચોકેય ચોક, સહુ ઓતપ્રોત
તીનુંય લોક, જબકેય જ્યોત (૨)

સેવાય સંત, કાયમ કરંત
આઈ અનંત, હર દુખ હરંત
પડતાય પાય, દોષો દળાય
સાચી દિસાય, દેવી દિખાય (૩)

મધુભાર છંદ, ગાવેય નંદ
અંગેય અંગ, અલગ્ગ ઉમંગ
કહે કવિ રામ, રટતાંય નામ
આપત અનામ, ટળતી તમામ (૪)

દુહો

ઈલા ઉપરે અમાણો
આધાર તુહીં અંબ
કરુ પ્રણામ કરજોડી
જગ તારક જગદંબ

છંદ : નરાચ

નમાં નમાં તિહાર પાય આઇ ક્ષોભ ડારણી
જપાં જપાં સવાર સાંજ ભારકો ઉતારણી
કરાં કરાંય ધૂપ દીપ લોભ મોહ મારણી
કરો કરો મહેર માત સોનબાઇ ચારણી (૧)

છમાં છમાં બજે નુપૂર રાસ ચંડિ ઘૂમતી
અસૂર સૂર ભાગતા ભવાં જબે જજૂમતી
ખમાં ખમાં કર્યે અજા અનંત મોક્ષ દાયિણી
કરો કરો મહેર માત સોનબાઇ ચારણી (૨)

નભે ધરે વસે તુહીં પનંગ લોક પોં'ચતી
વને વને ખિલે ખિલે ફુલે ગુલેય શોભતી
જલે વહે સરોવરેય તીન લોક તારણી
કરો કરો મહેર માત સોનબાઇ ચારણી (૩)

કરેં ક્ષમા કસૂર હોય કોય તોય માવડી
ઝરે વહાલ નૈન સેય આવતી ઉતાવળી
ઘરે ઘરે પુજાય આઇ આપદાય ટારણી
કરો કરો મહેર માત સોનબાઇ ચારણી (૪)

ગવાય આજ ગુંણ ગાન ગામ નેશ માત ના
ગણાય રામ ભોય પે અજોડ ભાગ નાત ના
દિખાઇ દીશ ધ્વાંત મેંય આઇમાં ઉગારણી
કરો કરો મહેર માત સોનબાઇ ચારણી (૫)

✍🏻રામભા ગઢવી - વવાર (Army)
કવિ "રામ"
Mob : 7096263167

Hits Of Udaybhai Dhadhal Link Below 👇🏻

Mogal Bhalay
   • Mogal Bhalay (Official Video) || Uday...  

Meldi Vare Chade
   • Meldi Vare Chade ( Official Video ) :...  

Vir Ne Jari Bharela Safa
   • વિરને જરી ભરેલા સાફા॥ Jariyal Safa ॥N...  

Samaru Sonbai
   • Samaru Sonbai - Udaybhai Dhadhal ॥ સમ...  

Sonbai Charni
   • SONBAI CHARANI 1.0 || FT. UDAYBHAI DH...  

Roji re Ghodi
   • રોજી રે ઘોડી || Ubhi re Ubhi Ugmane D...  

Lagan Geet
   • ગુજરાતના ફેમસ લગ્નગીતો નોનસ્ટોપ 2020 ...  

Lagangeet JugalBandhi Udaybhai Dhadhal X Rasmitaben Rabari
   • લગ્નગીતોની જુગલબંધી ॥ Udaybhai Dhadha...  

Комментарии

Информация по комментариям в разработке