Swaminarayan Katha | Sankalp Sabha | 03 Mar, 2023

Описание к видео Swaminarayan Katha | Sankalp Sabha | 03 Mar, 2023

#SMVSSankalpSabha #SwaminarayanKatha #SMVSLive

• • • • •

@SMVSLive (SMVS Live) ચેનલ પરથી માત્ર જીવંત પ્રસારણનો જ લાભ મળશે. જીવંત પ્રસારણ પૂરું થયાના થોડાં કલાક બાદ સમગ્ર કાર્યક્રમ @SMVSKatha (SMVS Katha) ચેનલ પર મૂકવામાં આવશે. આથી, જે હરિભક્તો જીવંત પ્રસારણનો લાભ લેવાનું ચૂકી જાય કે જે હરિભક્તોએ ફરીથી લાભ લેવો હોય તેમણે થોડાં કલાક બાદ @SMVSKatha (SMVS Katha) ચેનલ પરથી આ લાભ લેવો.

• • • • •

સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ મુજબનો વર્તનલક્ષી સમાજ તૈયાર થાય તે જ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો સંકલ્પ છે અને તે માટે જ તેમના અથાગ દાખડા છે. આ સંકલ્પને સાકાર સ્વરૂપ આપવા સત્સંગ સમાજે વર્ષ દરમ્યાન શું કરવું તે સંકલ્પો ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી દર વર્ષે જ્ઞાનસત્રમાં જણાવતાં હોય છે.

દર એકાદશીના દિવસે સવારમાં 07.45થી 09.00 ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી સમગ્ર સત્સંગ સમાજને લાઈવ 'સંકલ્પ સભા' દ્વારા આ સંકલ્પો પ્રમાણે વર્તવાનું બળ તેમજ માર્ગદર્શન પૂરું પાડે છે.

હવે પછીની સંકલ્પ સભા કે SMVS સંસ્થાના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ કઈ તારીખે, કેટલા વાગે થશે તે જાણવા અત્યારે જ વિઝીટ કરો https://www.smvs.org/live

• • • • •

SMVS Live YouTube Channel: @SMVSLive
SMVS Katha YouTube Channel: @SMVSKatha
SMVS YouTube Channel: @smvs

Website: https://www.smvs.org
Instagram:   / smvsbhaledayalu  
WhatsApp: https://www.smvs.org/cms/bhale-dayalu...
Facebook:   / smvsswaminarayansanstha  
Telegram Channel: https://www.t.me/SMVSBhaleDayalu
Our Live Events: https://live.smvs.org

Mobile App - SMVS Satsang:
For Android Users: https://play.google.com/store/apps/de...
For iOS Users: https://itunes.apple.com/in/app/smvs-...

• • • • •

Комментарии

Информация по комментариям в разработке