Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть ટેકાના ભાવે મગફળીની ખરીદી લઈને મહત્વના સમાચાર| Tekana bhav | Magfali na bhav | Gujarat Magfali bhav

  • Gujarat Kheti News
  • 2025-10-12
  • 1251
ટેકાના ભાવે મગફળીની ખરીદી લઈને મહત્વના સમાચાર| Tekana bhav | Magfali na bhav | Gujarat Magfali bhav
  • ok logo

Скачать ટેકાના ભાવે મગફળીની ખરીદી લઈને મહત્વના સમાચાર| Tekana bhav | Magfali na bhav | Gujarat Magfali bhav бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно ટેકાના ભાવે મગફળીની ખરીદી લઈને મહત્વના સમાચાર| Tekana bhav | Magfali na bhav | Gujarat Magfali bhav или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку ટેકાના ભાવે મગફળીની ખરીદી લઈને મહત્વના સમાચાર| Tekana bhav | Magfali na bhav | Gujarat Magfali bhav бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео ટેકાના ભાવે મગફળીની ખરીદી લઈને મહત્વના સમાચાર| Tekana bhav | Magfali na bhav | Gujarat Magfali bhav

ગુજરાતના ખેડૂત મિત્રો માટે મહત્વપૂર્ણ સમાચાર! 🌾
ગુજરાત સરકાર દ્વારા દિલ્લીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી સમક્ષ ખાસ રજૂઆત કરવામાં આવી છે, જેમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી વધારવા માટે માગણી કરવામાં આવી છે.

આ આંદાજે 15.21 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ખરીદી માટે મંજૂરીની વાત છે. આ વર્ષે 9.21 લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પરંતુ હાલની ખરીદી મર્યાદા સાથે તમામ ખેડૂતોને ટેકો મળવો મુશ્કેલ છે.

ટેકાના ભાવે ખરીદી થવાથી:
✅ ખેડૂતોને ન્યાયસંગત ભાવ મળશે
✅ બજાર મૂલ્યના ઉતાર-ચઢાવ સામે સુરક્ષા રહેશે
✅ વધુ આર્થિક લાભ મેળવવો શક્ય બનશે
👉 મગફળીના હાલના બજાર ભાવ
👉 ટેકાના ભાવ અને સહાય યોજના વિશે માહિતી
👉 ખેડૂતો માટે નવી સરકારની નીતિઓ
👉 Gujarat Groundnut Mandi Bhav Today
👉 Peanut Rate per Quintal Gujarat
👉 Groundnut Market Update Gujarat

આ વીડિયો ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે, ખાસ કરીને જે Groundnut (Peanut) ના ભાવ જાણવા માંગે છે.
વિડિયો પૂરો જુઓ અને લાઈક 👍, શેર 🔄 અને સબ્સ્ક્રાઈબ 🔔 જરૂર કરજો જેથી તમને રોજ નવી ખેતી સંબંધિત માહિતી મળી રહે.

#ગુજરાતમગફળીનાભાવ #GroundnutPrice #MandiBhavGujarat #PeanutRate #GujaratKhedutSamachar #ખેડૂતમિત્રો #AgricultureNews #GroundnutMSP #PeanutMarket #ગુજરાતખેતીન્યુઝ


ગુજરાતખેડીસમચર સાથે જોડાયેલા રહો અને દરેક મહત્વપૂર્ણ ખેડૂતોના સમાચાર મેળવો. લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં!

#ગુજરાતખેડીસમચર #મગફળી #ખેડૂતસમાચાર #ટેકાભાવેખરીદી #ગુજરાતખેડૂતો #KrishiNews #GroundnutPrice #FarmersSupport #AgriNewsIndia #મગફળીભાવે"

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]