Jagdish Mehta|Genniben Thakor|Mevani:Rajkot અગ્નિકાંડમાં મોટા માથાઓ પડદા પાછળ,વિપક્ષે BJPને તતડાવ્યા

Описание к видео Jagdish Mehta|Genniben Thakor|Mevani:Rajkot અગ્નિકાંડમાં મોટા માથાઓ પડદા પાછળ,વિપક્ષે BJPને તતડાવ્યા

Jagdish Mehta| Genniben Thakor| Jignesh Mevani : Rajkot અગ્નિકાંડ માં મોટા માથાઓ પડદા પાછળ, વિપક્ષે BJPને તતડાવ્યા. માસૂમોને ક્યારે મળશે ન્યાય?

#jagdishmehta #gennibenthakor #jigneshmevani #rajkot #TRP #rajkotagnikand #TRPgamezone #vijayrupani #vajubhaivala #TRPGAMEZONE #expose #exclusive

SITની ટીમે કોર્ટમાં સ્પે.પીપી તુષાર ગોકાણી દ્વારા કહ્યું ગેર કાયદે બાંધકામને કાયદેસર કરવા માટેની કોઈ અરજી જ કોર્પોરેશનમાં કરવામાં નહોતી ��વી. 25 મેના રોજ અગ્નિ કાંડ સર્જાયા બાદ 26 તારીખના રોજ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. બનવાના 1 દિવસ બાદ અશોક સિંહ અને કિરીટ સિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજ ઊભા કરવામાં આવ્યા હતા.

Комментарии

Информация по комментариям в разработке