Donkey's milk | ગધેડાના દૂધથી કરો લાખોની કમાણી | Gujarat tak

Описание к видео Donkey's milk | ગધેડાના દૂધથી કરો લાખોની કમાણી | Gujarat tak

Donkey's milk | ગધેડાના દૂધથી કરો લાખોની કમાણી | Gujarat tak

આમ તો ગધેડાનું નામ સાંભળીને કે ક્યારેય આપણા મગજમાં તેનાથી થતા ફાયદા વિશે વિચાર નથી આવતો. પરંતુ આજે અમે તમને તેના વિશે કેટલીક એવી માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પણ ચોંકી જશો. જો કે હવે ટેક્નોલોજીના બદલાતા સમયમાં ટેક્નોલોજીના કારણે હવે તે કામ પણ ગધેડાઓ પાસે કરાવવામાં આવતું નથી. હાલ ગધેડા દ્વારા માલ વહન કરવાનું કામ લગભગ ખતમ થવાના આરે છે. આવામાં પ્રશ્ન ચોક્કસથી થાય કે જો આવું હોય તો તેમાંથી પૈસા કઈ રીતે કમાઈ શકાય. પાટણ ના નાનકડા ગામ મણુંદ માં ધીરેન સોલંકીએ ગધેડાઓનું ફાર્મિંગ શરૂ કર્યું જેનું દૂધની કિમત 7000રું લિટર છે જ્યારે તમે જે ઘરમાં દૂધનો ઉપયોગ કરો છે જે ફક્ત 60 થી 65 રું લિટર જ આવે છે એટલુંજ નહીં આ ગધેડીના દૂધનો પાઉડર તો 65 હજારથી લઈને 1 લાખ રૂપિયે કિલો વેચાય છે જેની ભારત સહિત અન્ય દેશમાં મોટી માંગ છે

#donkey #donkeyfarm #patan #omg #gujarattak #GUT023

---------------------------------------------------------------
Gujarat Tak ગુજરાતી Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે

Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
---------------------------------------------------------------------
About the Channel:

The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.


Follow us on:

Website: https://m.gujarattak.in/
Facebook :   / gujarattakofficial  
Twitter :   / gujarattak  
Instagram: https://www.instagram.com/
LinkedIn:   / gujarat-tak  

Комментарии

Информация по комментариям в разработке