જ્યાં પ્રેમ નો વાસો છે || Jya Prem No Vasho chhe || Gujarati Cover Song @ChristianSongsRahulgamit

Описание к видео જ્યાં પ્રેમ નો વાસો છે || Jya Prem No Vasho chhe || Gujarati Cover Song @ChristianSongsRahulgamit

જ્યાં પ્રેમ નો વાસો છે || Jya Prem No Vasho chhe || Gujarati Cover Song @ChristianSongsRahulgamit

@ChristianSongsRahulgamit #Rahulgamit Singer. : Pa.Inesh Gamit
: Bro. Rahul Gamit(9726389955)
: Sis. Martha Gamit
Music : Bro. Avinash Gavit
Keyboard Played: Bro. Rinkal Gamit
Recording & Mixing & Mastering :Bro.Avinash Gavit

Video by: @lizu_gallery_production( 84693 76272)

જ્યાં પ્રેમ નો વાસો છે ત્યાં પ્રભુ સદા રહે છે...2
પ્રેમ થી રહો હળો મળો મારા પ્રભુને વ્હાલું છે ...2
થાવ તમે બાળક જેવા મારા વ્હાલા ને વ્હાલું છે...2

દેવે જગત પર પ્રિતિ કિધી...2
તેનો એક નો એક દીકરો આપણ ને આપ્યો
વિશ્વાસ કરો પાપથી ફરો મારા વ્હાલા ને વ્હાલું છે
થાવ તમે બાળક જેવા મારા વ્હાલા ને વ્હાલું છે...2

ઝાંખી દાણીનો દાખલો લઈએ...2
તેના વિશ્વાસે પ્રભુએ તેને ઉગાર્યો
વિશ્વાસ કરો પાપથી ફરો મારા વ્હાલા ને વ્હાલું છે
થાવ તમે બાળક જેવા મારા વ્હાલા ને વ્હાલું છે...2

પગ ધોયા શિષ્યો ના જ્યારે...2
પ્રેમ શીખવ્યો પ્રભુએ આપણ ને ત્યારે
વિશ્વાસ કરો પાપથી ફરો મારા વ્હાલા ને વ્હાલું છે
થાવ તમે બાળક જેવા મારા વ્હાલા ને વ્હાલું છે...2

#Rahul gamit
#rahulgamitnewsong
#GamitChristianSongs
#Rahulgamit

Комментарии

Информация по комментариям в разработке