માતૃ પિતૃ કૃતજ્ઞતા અભિવ્યકિત

Описание к видео માતૃ પિતૃ કૃતજ્ઞતા અભિવ્યકિત

માતાની મમતા, પિતાનો પ્યાર, મારી જીદંગીનું શ્રેષ્ઠઆધાર.
માતાનું સ્મિત, પિતાનું ધૈર્ય, મને દે છે સદા બળ અને શોર્ય.
માતાની કુખે,પિતાની બાહોમાં, આ જીવન વીત્યું તેમના ઉપકારોની છાંયમાં
માતાની દુઆ, પિતાના આશીષ,અમારી સફળતાની ખરી પુંજી છે ઈશ.

Комментарии

Информация по комментариям в разработке