Ratnakar Pachisi | CA Devansh Doshi| Jatin Bid| Piyush Shah| Prashant Shah|Jainam Varia|

Описание к видео Ratnakar Pachisi | CA Devansh Doshi| Jatin Bid| Piyush Shah| Prashant Shah|Jainam Varia|

Chaitya - Ratnakar Pachisi
Now You can Enjoy this song “ Ratnakar Pachisi “ on your Favourite OTT mobile apps & also set as caller tune by clicking on below provided link.
Instagram
  / 1043232069707329  
Spotify
https://open.spotify.com/track/3uKuDg...
Gaana
https://gaana.com/song/ratnakar-pachisi
Youtube Music
   • Ratnakar Pachisi | CA Devansh Doshi| ...  
Wynk Music
https://wynk.in/music/song/ratnakar-p...
Jiosaavn
https://www.jiosaavn.com/song/ratnaka...
Amazon Music
https://music.amazon.in/albums/B0BHTZ...
Apple Music
https://music.apple.com/us/album/ratn...
Digital Distribution by: Loglab Technology LLP.
TO Set your Ringtone
JIO SAAVN Users use My Jio Application to set hellotune.
AIRTEL Users use WYNK MUSIC Application to set hellotune.
So now share it in group !!!

Chaitya Presents

Ratnakar Pachisi | CA Devansh Doshi| Jatin Bid| Piyush Shah| Prashant Shah| Jainam Varia | @Chaitya

Title : Ratnakar Pachisi
Rachaiyta : Jainacharya Shrimad Ratnkar Suriji Mahraj
Gujrati Translation : Mastar Samji Hemchand Desai
Music and Project Head : CA Devansh Doshi
Singers : Piyush Shah, Prashant Shah (Dikubhai), Jatin Bid, Jainam Varia, CA Devansh Doshi
Sarangi : Sandip Mishra
Flute : Shashank Acharya
Recorded at : DD Audio Studio by CA Devansh Doshi
Video: Param Path - Prashant Chourdia
Some Background About lyricist Samji Bhai Mastar
સયેાજક : ચિત્રપ્રેરક

પ. પૂ. આચાર્યાંશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન

મુનિરાજશ્રી દાનવિજયજી મહારાજ


શામજીભાઈ હેમચંદ દેસાઈ ૬ ભાઈઓમાં ત્રીજા નંબરના, તેમનો જન્મ વિ.સં. ૧૯૪૭ બોટાદમાં, વ્યવહારીક અભ્યાસ બોટાદમાં કર્યા પછી, મહેસાણા પાઠશાળામાં ભણી-ગણીને તૈયાર થયા અને કર્મભૂમિ ભાવનગરને બનાવી કાપડનો વેપાર કરવા સાથે, ભાવનગરની પાઠશાળા – સામાયિક શાળા તથા સંઘની ઘણી ઘણી સેવા કરી છે. માસ્તરનાં હુલામણા નામે ઓળખાતા એવા તેમણે ધાર્મિક અધ્યાપન કરાવવા સાથે સમસ્ત જીવનમાં આજીવિકાના અલ્પ સાધન વડે સંતોષમાની મસ્ત ફકીરની જેમ મસ્તીમાં જ્ઞાનગંગા વહાવી વૈવિધ્યસભર કૃતિઓની રચના કરી છે. તેમણે પોતાના જીવનકાળ દરમ્યાન વિપુલ સંખ્યામાં સાહિત્ય સર્જન કર્યું. ધાર્મિક-સામાજીક-રાષ્ટ્રીય કાવ્યોની સુંદર રચના કરી છે. કેટલુંક તેઓની હાજરીમાં પ્રકાશીત થયું. તેઓનાં અવસાન પછી તેઓનાં અપ્રગટ સાહિત્યને પ્રકાશન કરવા માટે તેમનાં દિકરી પ્રભાબેને એક પૂ. સાધુ ભગવંતને તમામ સાહિત્ય આપ્યું પરંતુ સાધુ ભગવંતની શરત ચૂકથી એ તમામ સાહિત્ય ગુમ થયું. તે પછી જે-તે અંકોમાં છપાયેલી રચનાઓ કે કોઈકને મૌખિક આવડતી હતી તે રચનાઓ સાંભળીને તથા ચકાસણી કરીને જે અને જેટલું મળ્યું શામજીભાઈની કર્મભૂમિ ભાવનગરમાં તેઓની પાસે ધાર્મિક અધ્યયન કરનારા શ્રાવકો કહે છે કે ‘‘શામજીભાઈએ પુષ્કળ સાહિત્યસર્જન કર્યું અને તેમની રચનાઓ સમગ્ર ગોહિલવાડમાં જનજીભે સતત ગવાતી હતી આપની પાસે બહુ ઓછું આવ્યું છે.'' સદ્નસીબે જે મળ્યું છે તેને માણીએ.
આ શામજીભાઈ, એટલે બીજું કોઈ નહીં, પણ પ્રચલિત થયેલ ગીત તું મને ભગવાન એક વરદાન આપીદે ગીતના રચયિતા શ્રી પ્રવીણભાઈ દેસાઈના કાકા એટલે શ્રી શામજીભાઈ


#chaitya #ShrimadRatnkarSurijiMahraj #ratnakarpachisi #bhakti

Комментарии

Информация по комментариям в разработке