હૃદય ને સ્પર્શે તેવો વિડીયો એક વખત જરૂરથી જોજો.🙏🙏

Описание к видео હૃદય ને સ્પર્શે તેવો વિડીયો એક વખત જરૂરથી જોજો.🙏🙏

જય ભારત ,
મિત્રો હૃદય ને સ્પર્શે તેવી વાત કરવા હું જઈ રહ્યો છે. ગઈકાલે તા - 25/ 03 / 2024 ના રોજ મારા જન્મદિવસ પર હું શ્રીમતી નિર્મળાબા પ્રાણજીવનભાઈ ભગત વૃદ્ધાશ્રમ ની મુલાકાતે ગયો હતો. ત્યાં મે વડીલો સાથે મળીને હોળી રમી, તેઓને નાસ્તો કરાવ્યો , તેમને જોઈને મારુ હૃદય ગદગદ થઈ ગયું. તેઓએ મને કીધું કે બેટા જીવનમાં કંઈ કર કે ન કર પરંતુ મા- બાપનું ધ્યાન રાખજે. મને જોઈને તેમને પણ પોતીકા જેવુ લાગતું હતું. આવા વડીલોને આપણે સારા - મોળા કામોમાં મળીને તેમને નાસ્તો કરાવીએ , તેમની સાથે વાત કરીએ જેથી તેમને પણ એકલાપણુ ન લાગે . આપ સૌએ પણ તમારા બાળકોની સાથે વૃદ્ધાશ્રમ ની મુલાકત લેવી જોઈએ. અને બને ત્યાં આવા કિસ્સા સુધી આપણી આસપાસ ન બને તેનુ પણ આપણે ધ્યાન રાખવુ જોઈએ .

ખાસ નોંધઃ આ વિડીયો માત્ર પ્રેરણા માટે છે.
#instagram #birthday #older #aashram #vrudhashram #people #surat #video #emotions #gujarat #inspiration

Комментарии

Информация по комментариям в разработке