sapna ma joi man bharatu nathi | Naresh thakor new song | aankh ugade | Naresh thakor |

Описание к видео sapna ma joi man bharatu nathi | Naresh thakor new song | aankh ugade | Naresh thakor |

| sapna ma joi man bharatu nathi | naresh thakor new song 2022 | સપનાં માં જોઈ મન ભરાતું નથી |
#sapnamajoimanbharatunathi
#સપનાંમાંજોઈમનભરાતુંનથી


Naresh Thakor New Song 2022
Naresh Thakor new Song Lyrics
Naresh Thakor Na Song
New Gujarati songs 2022
Gujarati Song 2022

#nareshthakornewsong2022
#nareshthakor
#nareshthakornewsong
#naresh thakor new sad song 2022
#vasantgoswami
Naresh thakor romentic song
#nareshthakorgujaratistatus
#nareshthakornewstatus
#nareshthakorstatus
aankh ughde ne chahero taro jou Sanam
dil aa dhadke
aankh ugade
aankh ughade
આંખ ઊઘડે ને ચહેરો તારો જોઉં સનમ
sapna ma joi man Bharatu nathi



Credits

Producer

L.P.Thakor (jagapura)

Concept ,Written & Directed by

Vasant Goswami

Singer

Naresh Thakor

D.o.p & Edits
Sandip makvana

Music

Sur studio palanpur
Utpal barot,Vishal modi

Make- up
Kanuji thakor

Cast

Vasant Goswami
Jeel Shah
Palak Sharma

Supporting cast
Rickey Goswami
Maanav Goswami
Alpesh Thakor
Kalpesh parmar
Karan Goswami

Special thanks

Hiral bhadeliya
(For painting)


Alpesh Thakor

Ricky Goswami
(Smartist team member)


lyrics
Vasant Goswami

આંખ ઉઘડે ને ચહેરો તારો જોઉં સનમ ખાલી સપના માં જોઈ મન ભરાતું નથી,દિલ આ ધડકે.....દિલ આ ધડકે છે બસ એક તારા નામ પર,દિલ આ ધડકે છે બસ એક તારા નામ પર તોય નામ લેતા તારું એ ધરાતું નથી.....તોય નામ લેતા તારું એ ધરાતું નથી.....

હો તારા પગરવ થી પ્રેમ ની આ પીંછી સનમ બસ તારા ચિત્ર પર અટક્યા કરે......
હો મારા રંગો ઉમંગો તરંગો સનમ બસ તારી ચારેકોર ભટક્યા કરે.....
હો થઈ છે એવી....હો.....હો...હો...થઈ છે એવી આ હાલત અમારી સનમ થઈ છે એવી આ હાલત અમારી સનમ....ભૂખ લાગે છે તોયે ખવાતું નથી.....ભૂખ લાગે છે તોય ખવાતું નથી....
હો આંખ ઊઘડે ને ચહેરો તારો જોઉં સનમ,ખાલી સપના માં જોઈ મન ભરાતું નથી....દિલ આ ધડકે....દિલ આ ધડકે છે બસ એક તારા નામ પર....તોય નામ લેતા તારું એ ધરાતું નથી.....
તારી કલ્પના ને કાગળ પર કંડારી ને મે મસ્ત એવા ચિત્રો બનાવ્યા છે..... તારા ચહેરા ને આંખો માં ભર્યો ત્યારથી મે તો દર્દો ને મિત્રો બનાવ્યા છે,થઈ છે એવી..હો...હો..હો... રહી છે એવી કસક આ તું જો ને સનમ રહી છે એવી કસક આ તું જો ને સનમ તું છે પાસે તોય તારું થવાતું નથી...તું છે પાસે તોય તારું થવાતું નથી....
હો આંખ ઊઘડે ને ચહેરો તારો જોઉં સનમ ખાલી સપના માં જોઈ મન ભરાતું નથી....દિલ આ ધડકે હો....હો.....હો...દિલ આ ધડકે છે બસ એક તારા નામ પર તોય નામ લેતા તારું એ ધરાતું નથી .....તોય નામ લેતા તારું એ ધરાતું નથી......તોય નામ લેતા તારું એ ધરાતું નથી....
@copyrights of smartist tv

follow us on
  / channel  

Комментарии

Информация по комментариям в разработке