કૅનેડામાં થીજી જવાથી મોત: ગુજરાતનો પરિવાર કઈ રીતે ત્યાં સુધી પહોંચ્યો હતો?

Описание к видео કૅનેડામાં થીજી જવાથી મોત: ગુજરાતનો પરિવાર કઈ રીતે ત્યાં સુધી પહોંચ્યો હતો?

કૅનેડાની પોલીસને અમેરિકાની સરહદ નજીક આવેલા વિશાળ મેદાનમાં એક નવજાત સહિત ચારના મૃતદેહ મળ્યા છે.અધિકારીઓનું કહેવુ છે કે આ તમામનાં મૃત્યુ બુધવારે -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ઠંડી હવાથી ઠરી જવાથી થયાં હતાં. માનવામાં આવી રહ્યું છે કે આ પરિવાર ગુજરાતના ડિંગુચા ગામનો હતો. આ જ ગામની મુલાકાત લીધી બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાએ.

શૂટ એડિટ : પવન જયસ્વાલ

#canada ##immigration #dingucha #bbcgujarati

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке