ચમત્કારીક રીતે ગરમ પાણી ના કુંડ.અને ગ્રેવિટી જ્યાં બંધ ગાડી રીવસૅ ચઢાણ ચડી જાય||Tulshishyam

Описание к видео ચમત્કારીક રીતે ગરમ પાણી ના કુંડ.અને ગ્રેવિટી જ્યાં બંધ ગાડી રીવસૅ ચઢાણ ચડી જાય||Tulshishyam

આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકા થી ૩૦ કિલોમીટરના અંતરે આવેલું ઔલોગીક પ્રાચીન તીર્થ ધામ તુલસીશ્યામ... જે ગાઢ જંગલોની વચ્ચે પર્વતોની ગિરિમાળામાં શોભતું ચિસ નદીને કાંઠે શ્યામ સુંદર અને રૂક્ષ્મણીજી નું મંદિર ભાવી ભક્તો નું શ્રધ્ધા નું કેન્દ્ર છે ...ગીર ફોરેસ્ટ ઝોન માં આવેલ હોવાથી સવારે ૮ થી સાંજે ૭ વાગ્યા સુધી આવક જાવક કરી શકો તમારે ચેકપોસ્ટ પર નામ નોંધાવી આગળ જવાનું રહેશેે.... કહેવાય છે કે ભગવાન શ્યામે તુલ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો એટલે જ આ સ્થળ નું નામ તુલસી શ્યામ રાખવામાં આવ્યું..
#તુલસીશ્યામ
#ગરમપાણીનાકુડ
#ગીરસોમનાથ
#ગીરનુજંગલ
#tulshishyam
#girsomnath
#forest
#dhokdava
#una
tulshishyam,
travelvlog,
prachintirth,
panda gufa,

Комментарии

Информация по комментариям в разработке