મગફળી કપાસના પાકમાં નિંદામણ નું નિયંત્રણ, Nindaman Niyatran, નીંદામણ ની દવા,

Описание к видео મગફળી કપાસના પાકમાં નિંદામણ નું નિયંત્રણ, Nindaman Niyatran, નીંદામણ ની દવા,

નમસ્કાર મિત્રો
હું મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક આપનું હાર્દિક સ્વાગત કરું છુ.

આજ ના વિડીયો માં આપણે ચર્ચા કરવા ની છે કે મગફળી સોયાબીન અને કપાસ ના પાક માં નીંદામણ ને ઊગતુ જ કેમ અટકાવી સકાય.

નીંદામણ ને ઊગતું અટકાવવા માટે કેવા પગલાં ભરવા જોઈએ.

ચોમાસા માં નીંદામણનાશક દવા ખાસ કરી ને પેન્ડીમીથાલીન કેટલી કારગર નીકળશે. કેટલો ફાયદો થશે વગેરે માહિતી આપણે આપેલ છે.

ખાસ એ જણાવેલ છે કે પેન્ડીમીથાલીન દવા નું રિઝલ્ટ કેમ નથી મળતું અથવા કેમ ઓછું મળે છે.

કેવા પ્રકાર ની નોઝલ નો ઉપયોગ કરવા થી ખૂબ સારું રિઝલ્ટ મેળવી શકીયે.

નીંદામણ ને લગતી, નીંદામણ નાશક ના ઉપયોગ ને લગતી, છાંટકાવ માં આવતી ભૂલો વગરે ની માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે.

આ માહિતી સારી લાગે તો અન્ય લોકો ને મોકલજો, લાઇક કરજો અને ચેનલ ને સબ્સક્રાઇબ કરવા નું બાકી હોય તો સબ્સક્રાઇબ કરી લેજો.

આભાર
મનીષ બલદાણિયા
7046005234

#khedut #kheti #નીંદામણ #નીંદામણનાશક દવા #kheti #farming #agriculture #naturalfarming #automobile #weeding #farmer #fertilizer #farm #youtubeshorts #weeding #weedicide #herbicide #indianfarmer #indianagriculture #horticulture

Комментарии

Информация по комментариям в разработке