વચનની દઈએ નહિ વાતુ, જીવની જોયા વિનાની જાતુ. part-01

Описание к видео વચનની દઈએ નહિ વાતુ, જીવની જોયા વિનાની જાતુ. part-01

વચનની દઈએ નહિ વાતુ,
જીવની જોયા વિનાની જાતુ.
વાણી :- અર્જન સાહેબ.
પ્રવક્તા:- હસમુખ મનુભાઈ બાબરીયા.
વિષય:- સત્સંગ


0:00 - intro
00:08 - આપ સંતોનો આભાર.
01:02 - અરજણ ભગત.
04:35 - વચન દ્વારા સર્વે ઉત્પત્તિ.

10:26 - શા માટે મારો જન્મ થયો?
11:13 - જોગી મારી કાયાનો ઘડનાર.
14:38 - બાવન બાર વચન છે.
17:55 - બાવન અક્ષરની રમત.
18:18 - અરજણ ભગત વચન વિષય શું કહેવા માંગે છે.
24:11 - વચનની દઈએ નહિ વાતું - સત્સંગ
30:23 - કાચા વાસણમાં પાણી ભરવાથી,ગારો થઇ ગળી જાતુ.
34:46 - વાસણ નાનું અને વસ્તુ જાજી, વાતુંમાં વેરતું.
38:32 - ઉપરના ઉજળા મનના મેલા,

Комментарии

Информация по комментариям в разработке