ગુજરાતના એ ગામની મુલાકાત, જ્યાં એક પણ ઘરમાં દરવાજો નથી, ગામલોકોએ કહ્યું, 'વર્ષોથી ચોરી નથી થઈ'

Описание к видео ગુજરાતના એ ગામની મુલાકાત, જ્યાં એક પણ ઘરમાં દરવાજો નથી, ગામલોકોએ કહ્યું, 'વર્ષોથી ચોરી નથી થઈ'

રાજકોટના આ ગામમાં કોઈ ઘરમાં દરવાજા લગાવવામાં આવ્યા નથી છતાં ક્યારેય ચોરી થઈ નથી. રાજકોટમાં બે હજારની વસતી ધરાવતા સાતડા ગામમાં નાની ઝૂંપડી હોય કે બંગ્લો, ક્યાંય પણ મુખ્ય દરવાજો તમને જોવા મળશે નહીં. ઘરમાં કોઈ પણ કિંમતી ચીજ વસ્તુ હોય તો પણ લોકો ચિંતા વિના ઘરેથી બહાર જાય છે.

#Rajkot #Gujarat

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке