દિકરી નું મામેરું ખાનદાની ની વાત | ભીખુદાન ગઢવી | Bhikhudan Gadhvi | Dikri Ni Vat | Junu Loksahitya

Описание к видео દિકરી નું મામેરું ખાનદાની ની વાત | ભીખુદાન ગઢવી | Bhikhudan Gadhvi | Dikri Ni Vat | Junu Loksahitya

મામેરું શબ્દ સાંભળીએ ત્યારે આપણા મન માં એક જ દ્રશ્ય દેખાય કે બેન ના ઘરે દીકરા કે દીકરી ના લગન હોય અને બેન એના ભાઈ ની રાહ હોય ને ઉભી હોય કે મારો ભાઈ હમણાં મામેરું લઈ ને આવશે. બધા સગા સંબધી ઓ ભલે મોંઘી વસ્તુ ઓ લાવ્યા હોય પણ ભાઈ ભલે ગરીબ હોય અને એક નાની એવી વસ્તુ લઈ ને પણ જો બેન ને ત્યાં પ્રસંગ માં ઉભો રેય ને તો બેન ને એ કરોડો રૂપિયા કરતા પણ વધારે વાલુ લાગે જે એનો ગરીબ ભાઈ ટાણે મામેરું લઈ ને આવ્યો હોય એ તો આ વાર્તા માં એક વણકર દરબાર ની દીકરી નું મામેરું કરે છે એની ગીર માં બનેલી સત્ય ઘટના ની વાત છે આવો સાંભળીએ પદ્મશ્રી ભીખુદાન ગઢવી પાસેથી આ લોકવાર્તા.

Title : દિકરી નું મામેરું
Artist : Bhikhudan Gadhvi
Copyright : જુનું - Loksahitya

Follows our other social media platforms..
Facebook: બંસીધર સ્ટુડીયો
  / bansidharstudio  
YouTube: બંસીધર સ્ટુડીયો ઓફિસિયલ
   / @bansidharstudio-official6812  
Instagram
  / bansidhar_studio_33  

_____________________________________________________

➡️We have tell you knowledge base gujarati story and learn life living story of our history..

➡️Join us and enjoy gujarati lok katha of various artist

Your Queries :
Bhikhudan Gadhvi
Ishardan Gadhvi
Lakhansi Gadhvi
Hamir Gadhvi
Meran Gadhvi
Rajbha Gadhvi
Lokvarta
Lokkatha
Junadayra
junivartao
Lokvartaguajrati
Lokkathaguajrat
Olddayra&santvani
Oldloksahitya


🙏 Thanks for watching..

🙏 Like , share and comment and don't forget subscribed channel for new updates..


👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

#bhikhudangadhvi #bhikhudangadhvidayro #lokvarta #loksahitya #bhikhudangadhvilokvarta #junadayra #junuloksahitya

Комментарии

Информация по комментариям в разработке